એક મહિલા હાથમાં 10,000 રૂપિયા લઈને કાબરાઉ પોતાની માનતા પૂરી કરવા માટે આવી હતી.

તો મણીધર બાપુએ કહ્યું કે, બેટા તે શું માનતા માની હતી. તે મહિલાએ કહ્યું કે, બાપુ મારા ઘરે એક પછી એક આફતો આવી હતી.

મહિલાને માં મોગલ ની યાદ આવી અને તેમને માનતા રાખી કે હે માં મોગલ જો મારા પરિવારમાં બધું જ સારું થઈ ગયું. તો તમારા મંદિરે આવીને તમારા ચરણોમાં 10,000 રૂપિયા ચડાવીશ. માનતા માન્યના થોડા જ સમયમાં મહિલાના ઘરની બધી જ તકલીફો દૂર થઈ ગઈ

મણીધર બાપુએ મહિલાને તે બધા પૈસા પાછા આપી દીધા અને કહ્યું કે તુ મારી દીકરી છે. મા મોગલ એ તારી 21 ગણી માનતા સ્વીકારી. લે આ તારા પૈસા મા મોગલ ને તારા પૈસાની કોઈ જરૂર નથી. માં મોગલનો મહિમા અપરંપાર છે.

માતાજી મોગલ ના પરચા તો અપરંપાર છે, અને માતાજી મોગલ ના દર્શન માત્રથી ભક્તોનું જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.

માતાજી મોગલ ની કૃપાથી ઘણા લોકોની મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

માતાજી મોગલ 18 વર્ષના માં કહેવાય છે, એટલું જ નહીં પરંતુ કહેવાય છે કે માતાજી મોગલ ક્યારેય પોતાના ભક્તોને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માતાજી પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે, અને માતાજી મોગલ ની માનતા માને છે.

ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા આવે છે

માં મોગલ નું માત્ર નામ લેવાથી જ ભક્તોના દરેક દુઃખ દૂર થાય છે.