PM Kisan: 12 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ક્યારે આવશે, નવી અપડેટ સામે આવી
PM Kisan: પ્રધાનમંત્રી કિસાન યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ સરકાર આર્થિક રીતે નબળા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપે છે. આ રકમ ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. PM Kisan 12th installment: કેટલાક સમયથી એવા અહેવાલો હતા કે કેન્દ્ર સરકાર 30 સપ્ટેમ્બર સુધીમાં PM કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ટ્રાન્સફર … Read more