Ambalal Patel Forecast: ઓક્ટોબર મહિનાને લઈ અંબાલાલ પટેલે કરી ધ્રુજાવી દે એવી આગાહી

Ambalal Patel Forecast

Ambalal Patel Forecast: સમગ્ર રાજ્યમાં હાલ મેઘરાજા મન મૂકીને મહેર કરી રહ્યા છે. આગાહી હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરવામાં આવી હતી. જે અંતર્ગત ભાદરવા માસના  પ્રારંભથી, મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે શું … Read more

24 કલાક ગુજરાત માટે ભારે! આ વિસ્તારોમાં આજે રેડ એલર્ટ, અત્યંત ભારે varsad ni aagahi

varsad ni aagahi

varsad ni aagahi: ગુજરાતમાં વરસાદે ઓગસ્ટ મહિનામાં બ્રેક બાદ જાણે સપ્ટેમ્બરમાં એક્સિલેટર પર પગ મૂકી દીધો હોય તેમ જમાવટ કરી છે. ગઇકાલે રાજ્યના અનેક વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યા હતા. રાજ્યમાં એકથી 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે. ત્યારે આજે કયા કયા વિસ્તારોમાં મેઘરાજા ફરી વળવાના છે તે અંગે હવામાન વિભાગની આગાહી જાણીએ. હવામાન વિભાગે રવિવારે … Read more

varsad aagahi today: ગુજરાત માટે આગામી 4 દિવસ અતિ ભારે ! ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે ખાબકશે વરસાદ

varsad aagahi today

varsad aagahi today: હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એક વાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ લો પ્રેશરમાં બદલાતા ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યો છે. તો આજે બનાસકાંઠા, પાટણ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી … Read more

અંબાલાલે ત્રણ મહિના પહેલા કહેલું એવો જ વરસાદ ખાબક્યો, હવે આગળ શું થશે તે પણ જણાવ્યું, અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે અમુક ભાગોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ખાસ કરીને, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે અને અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ, હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે … Read more

મેઘરાજા મહેરબાન: ગુજરાતનાં કયા કયા વિસ્તારમાં વરસાદની આગાહી varsad aagahi

varsad aagahi

varsad aagahi: રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે પોતાની આગાહીમાં ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ આગાહીમાં તેમણે ચાર દિવસની આગાહી કરી છે. ઓગસ્ટ મહિનો કોરોધાકળ રહ્યા બાદ ફરીથી મેઘરાજા ફરી પ્રસન્ન થઇ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની વરસાદની આગાહીને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઇ ગઇ છે. … Read more

Gujarat Weather Forecast: નવી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે ?હવામાન વિભાગે કેવા વરસાદની આગાહી કરી?

Gujarat Weather Forecast

Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરી છે. આ સાથે આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ બનવાથી ગુજરાતને લાભ મળવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપશે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. જેમાં તેઓ આ વખતે … Read more

નવરાત્રિમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતો ખાસ જાણી લો આ માહિતી | varsad aagahi

varsad aagahi

જૂન અને જુલાઇમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ ઓગસ્ટમાં તો ઘણો જ ઓછો વરસાદ વરસ્યો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં મેધરાજાની પધરામણી થઇ અને હવે બે દિવસથી ફરી વરસાદ નહીવત જેવો થઇ ગયો છે. જોકે, આગાહીકારોનું માનીએ તો સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે … Read more

આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી ? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે 15 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી, નવસારી, તાપી, … Read more

જન્માષ્ટમી પર રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદની આગાહી

વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, … Read more

વરસાદની આગાહી ગુજરાતમાં, જાણો આજે કયાં ક્યાં જિલ્લામાં વરસાદ ? Varsad aagahi

વરસાદની આગાહી ગુજરાતમાં

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.બે દિવસ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે.ગુજરાતમાં 7 થી 10 તારીખ દરમિયાન વરસાદનું જોર વધશે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, … Read more