અંબાલાલ પટેલની ભયંકર આગાહી, માર્ચ-એપ્રિલ મહિનો કાળ બનીને ત્રાટકશે- આ તારીખે કરા સાથે પડશે વરસાદ

રાજ્યમાં કમોસમી વરસાદ(Unseasonal rain)ને લઈને હવામાન વિભાગ(Meteorological Department) પછી હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ(Ambalal Patel) દ્વારા મોટી આગાહી કરી દેવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 14થી 17 માર્ચ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા અને … Read more

ગુજરાતમાં ફરી વાતાવરણમાં પલટો, કરા સાથે વરસાદ : હવામાન વિભાગની આગાહી જોવો

ગુજરાતમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને સોમવારે અનેક વિસ્તારમાં વરસાદ, આંધી અને કરા પડવાનાં પણ સમાચાર સામે આવ્યાં હતાં. ખાસ કરીને સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારમાં ચોમાસા જેવો વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ અને કરા પડવાને કારણે ઊભા પાકોને નુકસાન થાય તેવી ભીતિ સેવાય રહી છે. અમરેલી જિલ્લામાં સતત ત્રીજા દિવસે … Read more

ગુજરાતમાં ઉનાળો પહેલાં જ સક્રિય થઈ જશે ચોમાસું: વધુ એક સિસ્ટમ સક્રિય, જાણો કયા વિસ્તારમાં ક્યારે પડશે વરસાદ?

આગામી ત્રણ કલાકને લઇ હવામાન વિભાગે એક આગાહી કરી છે. જેમાં કચ્છ, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, ડાંગ, નર્મદા, દાહોદ અને બનાસકાંઠામાં વરસાદ પડશે. એટલું જ નહીં, 40 km/h સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દર્શાવી છે. Gujarat weather: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે આજે … Read more

આવતીકાલથી ત્રણ દિવસ સુધી માવઠા ની આગાહી, જાણો કયા દિવસે ક્યાં વિસ્તારમાં પડી શકે છે માવઠું…

આવતીકાલે રવિવારથી હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. જેના કારણે વાતાવરણ પર પણ અસર થતા ખેડૂતોના પાકને અસર પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ છે. ખેડૂતોની મુશ્કેલીઓ આ આગાહીના કારણે વધી છે. દિવસ દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ઉભો પાક બગડશે … Read more

Weather Today: ઉત્તર ભારતના હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, જાણો દેશભરમાં ક્યાં પડશે વરસાદ

Weather News Today: હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસમાં અનેક રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. તાપમાનમાં વધારો પણ થઈ શકે છે. Weather Update India: સોમવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હવામાન બદલાશે. જમ્મુ, કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના … Read more

School Holidays Latest News તમામ સરકારી ખાનગી શાળાઓમાં કેટલી રજાઓનું આયોજન થશે, જુઓ માર્ચની યાદી

શાળાની રજાઓ તાજા સમાચાર હેલો જય હિન્દ મિત્રો સ્વાગત છે. આજે આ નવા લેખમાં અમે તમારા બધા વિશે વાત કરવાના છીએ. જો તમે કોઈપણ સરકારી અથવા ખાનગી શાળામાં પણ અભ્યાસ કરો છો તો શાળાની રજાઓ સાથે સંબંધિત. અથવા શિક્ષક તરીકે શીખવો. અને શાળામાં રજાઓનું આયોજન થાય તેની આતુરતાપૂર્વક રાહ જુએ છે. તો આપ સૌએ અમારો … Read more

હવામાન / ગુજરાતમાં આગામી 3 દિવસ ‘ભારે’: અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, જુઓ શું કહ્યું હવામાન વિભાગે

સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં ગરમી વધશે. • અમદાવાદ સહીત રાજ્યભરમાં કાળઝાળ ગરમી • ગરમીથી બચવા લોકો શેરડીનો રસ,લીંબુ સરબતનો લઇ રહ્યા છે સહારો • રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો • 24 કલાક … Read more

Weather Forecast: આકરી ગરમીનું ટ્રેલર શરુ! મે-જૂનમાં હાંજા ગગડી જાય તેવી ગરમી પડવાની આગાહી

Weather Updates: ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ દેશમાં ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગરમી તો ક્યાંક કરા પડવાના કારણે હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. અમદાવાદઃ ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની … Read more

BIG NEWS / હવેથી સ્કૂલોમાં ગુજરાતી ભાષા થશે ફરજિયાત, 28 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં લવાશે બિલ

ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મુદ્દે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. આવતી 28 ફેબ્રુઆરીએ ગુજરાત વિધાનસભામાં આ માટે બિલ લવાશે. હવે થી સ્કૂલોમાં ગુજરાતી ભાષા થઈ જશે ફરજિયાત 28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં લવાશે બિલ ધોરણ 1 થી 8માં ગુજરાતી ભાષા ફરજિયાત અને હવેથી રાજ્ય (Gujarat) ની ગુજરાતી શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવા અંગે બિલ લવાશે. 23 … Read more

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ભર ઉનાળે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

શિયાળો ધીમે ધીમે અલવિદા કહી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને હવે ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. તેની વચ્ચે ઘણા એવા માવઠાઓ પણ થઇ રહ્યા છે જેમાં ફરી એક વખતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉનાળામાં વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ આ વિસ્તારમાં માવઠું થશે.તેમની … Read more