10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022 : તાજેતર માં પોસ્ટ વિભાગ માં નવી ભરતી બહાર પાડવામાં આવી છે આ ભરતી માં કુલ ૧૮૮ ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે . મિત્રો આજે અપને આ લેખ માં આં ભરતી વિશે ની તમામ માહિતી મેળવીશું. તો આ લેખ ને પુરા વાંચવા વિનતી છે.
10 પાસ ગુજરાત પોસ્ટ વિભાગ ભરતી 2022
સત્તાવાર વિભાગ : ગુજરાત પોસ્ટ ઓફિસ ભરતી 2022
પોસ્ટનું નામ : MTS, PA/SA, પોસ્ટમેન/મેલ ગાર્ડ
કુલ ખાલી જગ્યા : 188 પોસ્ટ
લાયકાત : 10 અને 12 પાસ
અરજી શરૂઆતની તારીખ : 23-10-2022
અરજી કરવાની છેલ્લી તારીખ : 22-11-2022
સત્તાવાર વેબસાઈડ : www.indiapost.gov.in
વય મર્યાદા :
આ ભરતી માટે નીચે પ્રમાણે ની વય ના ઉમેદવારો અરજી કરી શકશે.
પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ : ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ
પોસ્ટમેન/ મેઈલગાર્ડ : ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૭ વર્ષ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ : ઓછામાં ઓછી ૧૮ અને વધુ માં વધુ ૨૫ વર્ષ
શૈક્ષણિક લાયકાત:
પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ : આસિસ્ટન્ટ માટે : 12 પાસ
પોસ્ટમેન/ મેઈલગાર્ડ માટે : 12 પાસ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ માટે : 10 પાસ
પગાર-ધોરણ:
પોસ્ટલ આસિસ્ટન્ટ/સૉર્ટિંગ આસિસ્ટન્ટ : Rs.25,500/- to Rs.81,100/-
પોસ્ટમેન/ મેઈલગાર્ડ : Rs.21,700/- to Rs.69,100/-
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ : Rs.18,900/- to Rs.56,900/-
અરજી ફિ :
• સામાન્ય/SEBC કેટેગરી ઉમેદવારોએ માટે Rs.100 ફી ભરવાની રહેશે.
• બીજા બધા માટે અને મહિલા માટે કોઈ ફી નથી
અરજી કરવાની રીત :
• સો પ્રથમ સત્તાવાર વેબ પર જાઓ
• તેમાં જે ફિલ્ડ માં અરજી કરવા માંગતા હોય તેમાં જાઓ
• તેની અરજી ફ્રીમ ભરો
• જરૂરી પુરાવા ઉપલોડ કરો
• સબમિટ કરો
• પ્રિન્ટ લઇ લો
નોંધ : આ આર્ટિકલ ફક્ત ને ફક્ત તમારા સુધી માહિતી પહોચાડવા માટે લખવાના આવેલ છે, વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો.