Market Yard Bhav રોજ ના બજાર ભાવ જાણવા માટે અમારી વેબસાઈટને વિઝિટ વિનંતી અને બીજા ખેડૂતોને પણ અમારી વેબસાઈટ માં જોડ઼ાય જેથી કરીને અમે રોજ ના બજાર ભાવ આ વેબસાઈટ પર ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે.
રોજેરોજ અમે ગુજરાતના માર્કેટયાર્ડના અને બજારની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનો અમારો પ્રયત્ન છે. આ વેબસાઈટ બજાર ભાવ માટે એક શ્રેષ્ઠ માધ્યમ એટલે dandadd.in શું આજે બજાર ભાવ
નમસ્કાર ખેડૂત મિત્રો, આ વેબસાઈટ દ્વારા ખેડૂત મિત્રોને ગુજરા ના બજાર ભાવ પહોંચાડવા માટે શરુ કરી છે. અમારા માધ્યમ થી ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. ખેડૂત મિત્રોને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણવા સરળ બની શકે. જો તમને અમારી માહિતી પસંદ આવે તો આ માહિત બને એટલી શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડો.
કપાસના ભાવ (18/10/2022)
માર્કેટીંગ યાર્ડ | નિચા ભાવ | ઉચા ભાવ |
રાજકોટ | 1623 | 1780 |
અમરેલી | 1050 | 1801 |
સાવરકુંડલા | 1600 | 1770 |
જસદણ | 1500 | 1802 |
બોટાદ | 1400 | 1875 |
ગોંડલ | 1000 | 1786 |
કાલાવડ | 1700 | 1835 |
જામજોધપુર | 1550 | 1760 |
જામનગર | 1420 | 1780 |
બાબરા | 1650 | 1840 |
જેતપુર | 1000 | 1801 |
વાંકાનેર | 1550 | 1816 |
મોરબી | 1650 | 1796 |
હળવદ | 1635 | 1757 |
વિસાવદર | 1455 | 1761 |
તળાજા | 1300 | 1777 |
બગસરા | 1700 | 1790 |
ઉપલેટા | 1500 | 1770 |
માણાવદર | 1400 | 1844 |
ધોરાજી | 1641 | 1756 |
િવછીયા | 1600 | 1750 |
ભેસાણ | 1650 | 1175 |
ધારી | 1500 | 1751 |
લાલપુર | 1580 | 1760 |
ખંભાળિયા | 1600 | 1731 |
ધ્રોલ | 1626 | 1750 |
પાલીતાણા | 1690 | 1740 |
હારીજ | 1690 | 1802 |
ધનસૂરા | 1590 | 1715 |
વિજાપુર | 1600 | 1751 |
કુંકરવાડા | 1450 | 1735 |
ગોજારીયા | 1505 | 1735 |
હિંમતનગર | 1541 | 1748 |
માણસા | 1540 | 1755 |
કડી | 1632 | 1816 |
મોડાસા | 1550 | 1692 |
પાટણ | 1400 | 1741 |
થરા | 1651 | 1801 |
સિધ્ધપુર | 1550 | 1779 |
ડોળાસા | 1500 | 1750 |
દીયોદર | 1660 | 1750 |
બેચરાજી | 1600 | 1740 |
ગઢડા | 1570 | 1753 |
ઢસા | 1640 | 1781 |
ધંધુકા | 1585 | 1829 |
વીરમગામ | 1683 | 1752 |
જોટાણા | 1648 | 1683 |
ચાણસ્મા | 1626 | 1756 |
ખેડબ્રહ્મા | 1680 | 1741 |
શિહોરી | 1650 | 1705 |
સતલાસણા | 1400 | 1601 |
આજના બજાર ભાવ । માર્કેટિંગ યાર્ડ | APMC Rajkot Marketing Yard | Aaj na Bajar Bhav । मंडी भाव | gujarat Mandi Bhav
Aaj Na Bajar Bhav શું તમે આજના બજાર ભાવ જાણવા માંગો છો ? જો હા તો આ વેબસાઇટ તમારા માટે જ છે કારણ કે આ વેબસાઈટ ઉપર ખેડૂતો ને લગતી માહિતી એટલે કે માર્કેટિંગ યાર્ડ APMC ને લગતી માહતી દરોજ જોવા મળશે. ખેડૂત મિત્રોને ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપરથી મેળવી શકો છો. શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો?
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.