PM Kisan Yojana: સરકારી લાભોનો ખોટો ફાયદો લેશો તો રૂપિયા પરત કરવા પડશે, ચેક કરો તમારું નામ

PM Kisan Yojana: પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઘણા લોકો ખોટી રીતે જોડાઈને ફાયદો ઉઠાવી રહ્યા છે. આવી સ્થિતિમાં અયોગ્ય ખેડૂતો પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે. PM kisan 12th Installment: પીએમ કિસાન સમ્માનનીધી યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓમાની એક યોજના છે. આ યોજના હેઠળ દેશના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. ઓકટોબર … Read more