PM Kisan Update: ખેડૂતો માટે PM કિસાનનો 13મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે?
PM Kisan Yojana 13th Installment: પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લગભગ તમામ ખેડૂતોના ખાતામાં આવી ચૂક્યો છે. જેમનું e-KYC બાકી છે તેવા ખેડૂતોને જોકે સમસ્યા નડી રહી છે. ત્યારે આગામી 13મો હપ્તો ક્યારે આવશે અને તેના પહેલા તમારે શું કરી લેવું જોઈએ તે આજે જાણી લો અને અમલમાં પણ મૂકી દો, સરકારે તાજેતરમાં પ્રધાનમંત્રી કિસાન … Read more