સોનાના ઉછાળા પર પાવર બ્રેક, ચાંદી આવી રીતે ફરતી! હવે રૂ.18700માં ચાંદી અને રૂ.4686 સસ્તું સોનું ખરીદો!

સોનાના ભાવ અપડેટઃ લગ્નની સિઝન શરૂ થતાં જ જાણે સોનાના ભાવમાં આગ લાગી છે! છેલ્લા અઠવાડિયાથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ બુધવારે સોનાના ભાવમાં સ્થિરતા જોવા મળી હતી અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો, આવી સ્થિતિમાં નવેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ અને છેલ્લા સપ્તાહમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી શકે … Read more

સોનાના ભાવ વધારાએ રાતે પાણીએ રોવડાવ્યા, મોંમા આગળા નાખી જાઓ એવા ભાવ, એક તોલુ ખરીદવું હશે તો પણ હિંમત નહીં થાય!

17 નવેમ્બર ગુરુવારના રોજ ભારતીય વાયદા બજારમાં, સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આજે બંને કિંમતી ધાતુઓ લીલા નિશાનમાં કારોબાર કરી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાની કિંમત શરૂઆતના કારોબારમાં 0.11% ના વધારા સાથે ટ્રેડ થઈ રહી છે. ગઈકાલે સોનાનો ભાવ 0.71% ના વધારા સાથે બંધ … Read more

સોના અને ચાંદીના ભાવમાં આજે વધારો કે ઘટાડો : જાણો શું છે તમારા શહેરના આજના તાજા ભાવ.

આજે તારીખ 30 ઓક્ટોબર 2022ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Gold and Silver Price on 30 October 2022) છે. તેના વિશે જાણકારી મેળવીશું  અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજ નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે. ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો … Read more

સોના-ચાંદીમાં મંદીને બ્રેક વાગી : ક્રૂડતેલના ભાવ પણ ઉંચકાયા – gold price

– વિશ્વ બજારમાં સોનાના ભાવ ઝડપી 20 થી 25 ડોલર ઉછળ્યા – વૈશ્વિક ડોલર ઈન્ડેક્સમાં પીછેહટના પગલે વિશ્વ બજારમાં સોનામાં ઘટાડે ફંડો ફરી દાખલ થયા મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપથી ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ થતાં વૈશ્વિક સોનામાં ઘટાડે ફંડોનું બાઈંગ વધ્યાના સમાચાર મળ્યા હતા. વિશ્વ બજારમાં … Read more