Gujrat weather prediction: સીસ્ટમ સક્રિય, સીધી અસર ગુજરાત પર, બે દિવસ ભારે વરસાદની આગાહી

Gujrat weather prediction

Gujrat weather prediction: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય બફારાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે વડોદરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠામાં મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી શક્યતા છે. પાકિસ્તાન અને કચ્છને અડીને એક સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાત … Read more