આજના (તા. 10/11/2022ને ગુરુવારના) કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી, મગફળી વગેરે ના જાણો બજાર ભાવ.

શું તમે આજના (તા. 10/11/2022ને ગુરુવારના) બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ ઉપલબ્ધ છે.

કારણ કે આ વેબસાઈટ ઉપર દરેક ખેડૂતો ને લગતી માહિતી APMC ને લગતી માહતી દરોજ મૂકતા રહીયે છીયે. તમે કોઈ પણ ખેતીને લગતી સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ઉપર જાણો શકો છો.

નમસ્કાર ખેડૂત મિત્રો, આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા માટે શરુ કરી છે. આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળી જશે.

જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકાશે. જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચાડોજો.

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ

                      Rate for 20 Kgs.

પાકનું : નામ નીચો : ભાવ ઉંચો ભાવ

ઘઉં : 420 : 546

ઘઉં ટુકડા : 430 : 580

શીંગ ફાડા : 1131 : 1621

એરંડા : 1041 : 1441

તલ : 2351 : 2911

કાળા તલ : 2151 : 2776

તલ લાલ : 2691 : 2741

જીરૂ : 3751 : 4601

ઈસબગુલ : 3181 : 3181

કલંજી : 1200 : 2421

ધાણા : 1000 : 2121

ધાણી : 1100 : 2091

મરચા : 1501 : 6901

ડુંગળી : 351 : 371

ગુવારનું બી : 911 : 911

જુવાર : 571 : 801

મકાઈ : 441 : 461

મગ : 861 : 1481

ચણા : 776 : 871

વાલ : 521 : 2301

વાલ પાપડી : 1851 : 1851

અડદ : 841 : 1551

ચોળા/ચોળી : 701 : 901

મઠ : 1401 : 1401

તુવેર : 876 : 1501

સોયાબીન : 971 : 1141

રાઈ : 951 : 1121

મેથી : 700 : 1121

અજમો : 1626 : 1626

ગોગળી : 651 : 1241

કાળી જીરી : 751 : 1826

વટાણા : 531 : 871

 

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ

                 Rate for 20 Kgs.

અનાજ : ન્યુનતમ : મહત્તમ

કપાસ બી.ટી. : 1675 : 1857

ઘઉં લોકવન : 480 : 540

ઘઉં ટુકડા : 490 : 605

જુવાર સફેદ : 650 : 825

જુવાર પીળી : 385 : 505

બાજરી : 300 : 511

તુવેર : 1100 : 1508

ચણા પીળા : 740 : 890

ચણા સફેદ : 1700 : 2450

અડદ : 1191 : 1551

મગ : 1250 : 1437

વાલ દેશી : 1685 : 2035

વાલ પાપડી : 1950 : 2135

ચોળી : 1100 : 1351

મઠ : 1200 : 1500

વટાણા : 450 : 855

કળથી : 765 : 1185

સીંગદાણા : 1605 : 1680

મગફળી જાડી : 1070 : 1317

મગફળી જીણી : 1050 : 1265

તલી : 2470 : 2915

સુરજમુખી : 791 : 1205

એરંડા : 1200 : 1427

અજમો : 1360 : 1865

સુવા : 1275 : 1521

સોયાબીન : 1000 : 1140

સીંગફાડા : 1205 : 1600

કાળા તલ : 2470 : 2780

લસણ : 125 : 361

ધાણા : 1950 : 2030

મરચા સુકા : 2500 : 6500

વરીયાળી : 1500 : 2225

જીરૂ : 3800 : 4620

રાય : 1050 : 1300

મેથી : 940 : 1156

કલોંજી : 2138 : 2350

રાયડો : 1000 : 1205

રજકાનું બી : 3500 : 4174

ગુવારનું બી : 915 : 945

નોંધ : આ આર્ટીકલ ફક્ત ને ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment