[Loan Scheme] BOB E-Mudra Loan Apply Online | પીએમ ઈ-મુદ્રા લોન

દેશમાં નાગરિકો વિવિધ વ્યવસાય અને ધંધો ચાલુ કરવા માટે સરકાર દ્વારા લોકોને ઘણી બધી સહાય અને યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો બિઝનેસ ચાલુ કરવા માટે સબસીડી ઉપર લોન આપઈ રહી છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાજપાઈ બેંકેબલ યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા અરજદારોને Loan આપવામાં આવે છે.

શું તમે લોકો પણ કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, BOB e-Mudra Loan તમારી મદદ કરી શકે છે. જે લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તેવા લોકોને બેંક ઓફ બરોડામાંથી 50,000 રૂપિયા સુધીની પીએમ ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.

BOB E-Mudra Loan

PM e-MUDRA Loan ની સારી બાબત એ છે કે, તેના માટે તમારે બેંકમાં રૂબરૂ જવાની જરૂર નય પડે. તેના માટે તમે ઘરે બેઠા પણ Online Apply કરી શકો છો. Bank of Baroda પોતાના ગ્રાહકોને કોઈપણ ડોક્યુમેન્‍ટ વગર માત્ર 5 જ મિનિટમાં રૂપિયા 50,000 સુધીની ઈ-મુદ્રા લોન આપી રહી છે. BOB e-Mudra Loan વિશે તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે.

Sarkari Yojana Gujarat

દેશમાં નાગરિકો વિવિધ વ્યવસાય અને ધંધો ચાલુ કરવા માટે સરકાર દ્વારા ઘણી બધી સહાય અને યોજનાઓ દ્વારા લાભ આપવામાં આવે છે. જેમાં પ્રધાનમંત્રી મુદ્રા લોન દ્વારા નવો બિઝનેસ ચાલુ કરવા માટે સબસીડી ઉપર લોન આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા પણ વાજપાઈ બેંકેબલ યોજના તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે દ્વારા અરજદારોને Loan આપવામાં આવે છે.

શું તમે લોકો પણ કોઈ ધંધો ચાલુ કરવા માટે ઈચ્છા ધરાવો છો? અને તમારે તાત્કાલિક રૂપિયાની જરૂર હોય તો, BOB e-Mudra Loan Apply Online તમારી મદદ કરી શકે છે. જે પણ લોકો પાસે સ્ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા માં બચત ખાતું કે કરન્ટ એકાઉન્ટ હોય, તો તેવા લોકોને બેંક ઓફ બરોડામાંથી 50,000 રૂપિયા સુધીની પીએમ ઈ-મુદ્રા લોન મળવાપાત્ર થશે.

Highlight Of PM Mudra Loan Apply Online

આર્ટિકલનું નામ : BOB e-Mudra Loan Apply Online

યોજનાનું નામ : પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના (PMMY)

કોણે યોજનાની શરૂઆત કરી? : દેશના પ્રધાનમંત્રી દ્વારા બિન-કોર્પોરેટ, બિન-ખેતી નાના/સૂક્ષ્મ સાહસોને 10 લાખ સુધીની લોન આપવા માટે શરૂ કરવામાં આવેલી યોજના છે.

યોજનાનો ઉદ્દેશ્ય : ભારતની નાના પાયાની કંપનીઓને વિકાસ કરવામાં અને સફળતા સુધી પહોંચવા માટે મદદ કરવા આ યોજના શરૂ કરવામાં આવેલી છે.

અધિકૃત વેબસાઈટ : https://www.mudra.org.in/

BOB E mudra Loan : https://www.bankofbaroda.in/business-banking/msme-banking/loans-and-advances/digital-mudra-loan

પ્રધાનમંત્રી ઈ મુદ્રા લોન માટે અગત્યની બાબતો

પીએમ મુદ્રા ના નેજા હેઠળ, e-MUDRA એ લાભાર્થી સૂક્ષ્મ એકમ અને ઉદ્યોગ સાહસિકની માટે લોન આપવામાં આવે છે. આ લોનમાં વૃદ્ધિ અને વિકાસ અને ભંડોળની જરૂરિયાતોના તબક્કાને દર્શાવવા માટે ‘શિશુ’, ‘કિશોર’ અને ‘તરુણ’ નામના ત્રણ ઉત્પાદનો બનાવામાં આવ્યા છે. ગ્રેજ્યુએશન આગળના તબક્કા માટે સંદર્ભ બિંદુ પણ પ્રદાન કરે છે.

BOB e-Mudra Loan Apply Online: તમને જણાવી દઈએ કે, ફક્ત લધુ ઉદ્યોગને આ લોન આપવામાં આવે છે. તેના માટે તમારી પાસે ઓછામાં ઓછું બેંક ઓફ બરોડામાં 6 મહિના જૂનું અને ચાલુ કે બચત ખાતું હોવું જરૂરી છે. ઈ-મુદ્રા લોનની વધુમાં વધુ 5 વર્ષ માટે હોય છે. પરંતુ જો તમે લોકો 50,000 રૂપિયાથી વધારે લોન લેવા માટે ઈચ્છો છો, તો તેના માટે તમારે બેંકની શાખામાં જવું પડશે અને ત્યાં જય ને જરૂરી પ્રક્રિયા પૂરી કરવી પડશે. તેના માટે તમારે અન્ય કેટલાક ડોક્યુમેન્‍ટ પણ આપવા પડશે અને બિઝનેસની વિગતો પણ આપવી પડશે.

Required Documents Of BOB E-Mudra Loan

પીએમ ઈ-મુદ્રા લોનમાં નાના વેપારીઓ એક લાખ રૂપિયા સુધીની લોન પણ લઈ શકે છે. પરંતુ તેના માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. આ લોન લેવા માટે આવેદન કરવા માટે નીચે મુજબના દસ્તાવેજની જરૂર પડી શકે છે.

• તમારે તમારા Saving Account કે Current Accout નંબર અને બ્રાંચની વિગતો આપવાની રહેશે.

• આ ઉપરાંત તમે જે પણ વ્યવસાય કે કારોબાર કરો છો, તેનું સર્ટિફિકેટ આપવું પડશે.

• તમારા બેંક એકાઉન્ટ સાથે આધાર નંબર લિંક હોવા જરૂરી છે.

• તેના ઉપરાંત GST નંબર અને દુકાન કે વ્યવસાયના પ્રમાણની સાથે બિઝનેસ રજિસ્ટ્રેશન ડોક્યુમેન્‍ટ પણ બેંકને બતાવવા પડશે.

• જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો,જાતિ પ્રમાણપત્ર પણ આપવું પડશે.

How To BOB E-Mudra Loan Apply Online

Bank of Baroda ના હાલના તેના ગ્રાહકોને રૂ. 50,000 સુધીની ઈ-મુદ્રા લોનની રકમ આપી રહી છે. જેના માટે ઓનલાઇન એપ્લિકેશન તેમની અધિકૃત વેબસાઇટ પરથી અથવા Loan લિંક પર ક્લિક કરીને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અરજદારની ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે. જમા ખાતું ઓછામાં ઓછા 6 મહિના માટે સક્રિય હોવું પણ જરૂરી છે.

1. સૌપ્રથમ Google માં e-Mudra Loan ટાઈપ કરો.

2. જેમાં BOB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અને ‘Apply Now’ પર ક્લિક કરો.

3. જેના પર ક્લિક કરવાથી “JanSamarth” નામનું નવું પેજ ઓપન થશે.

4.UIDAI દ્વારા e-KYC હેતુઓ માટે અરજદારના આધાર કાર્ડ જેવી જરૂરી વિગતો આપવાની રહેશે, કારણ કે લોન પ્રક્રિયા અને વિતરણ માટે e-KYC અને e-Sign OTP પ્રમાણીકરણ દ્વારા પૂર્ણ કરવાની જરૂર પડે છે.

5. એકવાર BOB ની ઔપચારિકતાઓ અને લોન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય પછી, અરજદારને એક SMS પ્રાપ્ત થશે જે ઇ-મુદ્રા પોર્ટલ પર ફરીને આગળની પ્રક્રિયા શરૂ કરવાનું જાણ કરશે.

6. લોન મંજૂર થયાના SMSની પ્રાપ્તિ પછી 30 દિવસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની જરૂર પડશે.

BOB E-Mudra Loan Helpline

Objects – Link & Helpline Number

Mudra Helpline – 1800 180 1111 /1800 11 0001

BOB Helpline Number – 1800 102 4455

નોંધ : BOB e-Mudra Loan અંગેની ઉપરોક્ત માહિતી માત્ર જાણકારી માટે છે. તેનો હેતુ કોઈ લોન લેવા કે આપવાની સલાહ આપવાનો નથી. e-Mudra Loan લેતા પહેલાં તમારા નાણાંકીય સલાહકાર પાસેથી ચોક્કસ સલાહ મેળવો. મુદ્રા લોનનો લાભ લેવા માટે કોઈ એજન્ટો કે મધ્યસ્થીઓ રોકેલા હોતા નથી. લોન લેનારાઓને સલાહ આપવામાં MUDRA/PMMY ના એજન્ટો કે ફોન કોલ્સ થી દૂર રહે.

Leave a Comment