દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ, ૨૭ વર્ષ પછી આવો સંયોગ.. આ રાશિઓ પર પડશે ખરાબ અસર/diwali 2022

જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યારે તે થાય છે ત્યારે તે દરેક 12 રાશિઓના જાતકોને અસર કરે છે. આ વર્ષે 26 ઓક્ટોબરે એટલેકે આજે રાત્રે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ગ્રહણ દિવાળીના દિવસે થઈ રહ્યું છે. આવો દુર્લભ સંયોગ 27 વર્ષ પછી બની રહ્યો છે. તે પહેલા વર્ષ 1995 માં પણ આવી જ સ્થિતિ બની હતી.

જણાવી દઈએ કે આ એક આંશિક સૂર્યગ્રહણ છે. તેને વલયાકાર સૂર્યગ્રહણ પણ કહેવામાં આવે છે. તેમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધારે હોય છે. તેમાં સૂર્યનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલા ચંદ્ર મધ્યમાં આવી જાય છે. તે કારણે આપણે સૂર્યનો અમુક ભાગ જ જોઈ શકીએ છીએ. તો આ સૂર્યગ્રહણ તમારા પર કેવી અસર કરશે ચાલો જાણી લઈએ.

સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે:

સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022 ના રોજ એટલેકે આજે બપોરે 02:29 વાગ્યે શરૂ થશે અને 06.32 કલાકે સમાપ્ત થશે. મતલબ કે આ સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી 24 અને 25 ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે.

આ વખતે આસો વદ અમાવસ્યા 24 ઓક્ટોબરે સાંજે 05.27 કલાકથી શરૂ થશે અને 25 ઓક્ટોબરે સાંજે 04.18 વાગ્યે સમાપ્ત થશે. સુતક કાળ પણ સૂર્યગ્રહણને કારણે થાય છે. આ સુતક કાળનો સમય 24 ઓક્ટોબરે બપોરે 02.30 વાગ્યાથી 25 ઓક્ટોબરના રોજ સાંજે 04.22 વાગ્યા સુધીનો રહેશે. તમને જણાવી દઈએ કે સૂતકનો સમયગાળો સૂર્યના સમયના 12 કલાક પહેલા શરૂ થાય છે.

સૂર્યગ્રહણ કેટલો સમય ચાલશે :

સૂર્યગ્રહણ 25 ઓક્ટોબર 2022 ના રોજ બપોરે 02:29 વાગ્યે શરૂ થશે અને 06.32 કલાકે સમાપ્ત થશે. મતલબ કે આ સૂર્યગ્રહણનો સમયગાળો ચાર કલાક ત્રણ મિનિટનો રહેશે. આ વખતે દિવાળી 24 અને 25 ઓક્ટોબર એમ બે દિવસની રહેશે તેથી તે દિવાળીના દિવસે થશે.

કન્યા રાશિના જાતકો માટે મોટું નુકસાન થઈ શકે છે. તુલા રાશિના જાતકો શત્રુથી નુકસાન થશે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગ્રહણ કોઈ મોટું નુકસાન લઈને આવશે. જયારે સૂર્યગ્રહણ ધનરાશિ માટે લાભદાયક સાબિત થશે. આ સાથે મકર રાશિના લોકોને પણ ઘણી ખુશીઓ મળશે. કુંભ રાશિના લોકોના માન-સન્માનમાં ઘટાડો થશે. મીન રાશિના જાતકોને ઘણું કષ્ટ સહન કરવું પડશે.

નોંધ – Disclaimer – ડિસ્ક્લેમર :
આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. Dandadda.in તેની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Leave a Comment