ગુજરાત સરકાર જાહેર રજા અને ફરજિયાત રજા લિસ્ટ 2023 – calender 2023

ગુજરાત સરકાર જાહેર રજા અને ફરજિયાત રજા લિસ્ટ 2023 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તેની ચકાસણી કરી લેય છે. એટલા માટે અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, ફરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ નું લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. અહીં આપેલ જાહેર રજાઓ 2023 ની યાદી pdf ફાઈલમાં આપવામાં આવી છે જે તમે લોકો જોઈ શકો છો.

ગુજરાત સરકારની જાહેર રજા લિસ્ટ 2023

📌 સામાન્ય રજાઓ

📌 મરજિયાત રજાઓ

📌 બેંક રજાઓ

ગુજરાત સરકારની ફરજિયાત રજા લિસ્ટ 2023

જાહેર રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરવા નીચે અલગ અલગ ક્ષેત્રો ની pdf ફાઈલ આપવામાં આવેલ છે. લિંક ઉપર ક્લિક કરી રજાઓ નું લિસ્ટ ડાઉનલોડ કરી શકશે.

વર્ષ-2023 ગુજરાત સરકાર જાહેર રજા અને ફરજિયાત રજાઓનુ લિસ્ટ

https://drive.google.com/file/d/1Y41VyqFGDEntLc6qOgUtfc4tHEQ0LbMa/view?usp=share_link

જો વાત કરીએ આ રજાઓની તો 26 જાન્યુઆરી, મહાશિવરાત્રિ, હોળી, ગુડ ફ્રાઈડે, ચેટીચંદ, બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી, , ઈદ, બકરી ઈદ, પતેતી, મહોરમ, જન્માષ્ટમી, સંવત્સરી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવુ વર્ષ, ભાઈબીજ, ગુરુનાનક જયંતી, ક્રિસમસ તહેવારની રજાઓ મળશે.

ગુજરાત સરકાર જાહેર રજા અને ફરજિયાત રજાઓનુ લિસ્ટ 2023

ખાસ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Leave a Comment