heavyrain: નવરાત્રીમાં ભારે મેઘ તાંડવ, 23 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદી માહોલ, અંબાલાલ પટેલની આગાહી

heavyrain

heavyrain હાલ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા વરસાદી બેટિંગ કરી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલે પણ કરી આગાહી ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ મમતા ગુજરાતમાં આગામી … Read more