આજના (તા. 14/10/2022ને શુક્રવાર ના) મગફળી, કપાસ, એરંડા, જીરું, ઘઉં, ચણા, બાજરી વગેરે ના જાણો બજાર ભાવ – Bajar Bhav

ગુજરાતના ખેડૂત મિત્રો માટે માર્કેટ યાર્ડના રોજ ના બજાર ભાવ જાણવા માટે આ વેબસાઈટ પર આપણે રોજની માર્કેટિંગ યાર્ડની માહિતી જોવા મળશે.

રોજે રોજના ગુજરાતના માર્કેટ યાર્ડના અને બજાર માહિતી અમારી વેબસાઈટ માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાનું માટેનો અમારો પ્રયત્ન છે – Dand Adda

આજના બજાર (તા. 14/10/2022ને શુક્રવાર ના) આજના બજાર ભાવ ( Aaj Na Bajar Bhav ) જાણવા માંગો છો? ખેતીને લગતી અથવા સરકારી યોજનાઓની સચોટ માહિતી આપણી આ વેબસાઈટ ના માધ્યમથી મેળવી શકો.

આ પણ વાંચો : આજે મગફળીમાં રૂ.1800 સાથે રેકોર્ડ બ્રેક ભાવ, વેચતા પહેલા ભાવ જાણી લો, જાણો આજના તમામ બજારોના ભાવ – મગફળીના ભાવ

આ પણ વાંચો : કપાસમાં ભારે તેજીનો માહોલ, રૂ.2000ના ઉચા ભાવ બોલાયા, જાણો આજના કપાસના તમામ બજારોના ભાવ – કપાસના બજાર ભાવ

રાજકોટ માર્કેટયાર્ડ ભાવ
20kg નો ભાવ
અનાજ નીચો ભાવ ઉંચો ભાવ
કપાસ બી.ટી. 1614 1740
ઘઉં લોકવન 456 485
ઘઉં ટુકડા 476 555
જુવાર સફેદ 495 765
જુવાર પીળી 370 495
બાજરી 291 411
તુવેર 1050 1440
ચણા પીળા 815 873
ચણા સફેદ 1710 2262
અડદ 1040 1501
મગ 1071 1460
વાલ દેશી 1750 2021
વાલ પાપડી 1900 2100
વટાણા 580 900
કળથી 825 1205
સીંગદાણા 1630 1730
મગફળી જાડી 950 1385
મગફળી જીણી 1000 1380
તલી 2000 2639
સુરજમુખી 750 1175
એરંડા 1275 1372
અજમો 1650 1980
સુવા 1190 1441
સોયાબીન 840 991
સીંગફાડા 1170 1610
કાળા તલ 2310 2710
લસણ 110 350
ધાણા 1800 2300
વરીયાળી 2045 2300
જીરૂ 4051 4436
રાય 930 1175
મેથી 850 1089
કલોંજી 1900 2241
રાયડો 980 1125
રજકાનું બી 3500 4400
ગુવારનું બી 900 920

*(સોર્સ- APMC Rajkot)

ઊંઝા માર્કેટયાર્ડ ભાવ
20kg નો ભાવ
પાકનું નામ નીચો ભાવ ઉંચો ભાવ
જીરૂ 3600 5050
વરિયાળી 2150 3555
ઇસબગુલ 3211 3481
રાયડો 1018 1220
તલ 2255 2563
સુવા 1411 1722
અજમો 780 2400

*(સોર્સ- APMC Unjha)

ગોંડલ માર્કેટયાર્ડ ભાવ
20kg નો ભાવ
અનાજ નીચો ભાવ ઉંચો ભાવ
ઘઉં લોકવન 420 524
ઘઉં ટુકડા 420 558
કપાસ બી. ટી. 1000 1771
મગફળી જાડી 880 1436
મગફળી જીણી 925 1546
સિંગદાણા જાડા 1521 1611
સિંગ ફાડીયા 1061 1571
એરંડા 1251 1366
તલી 2100 2641
કાળા તલ 2000 2701
જીરૂ 3200 4411
ક્લંજી 951 2241
ધાણા 1000 2211
ધાણી 1100 2351
લસણ સુકું 71 321
ડુંગળી લાલ 71 386
બાજરો 271 271
મગ 741 1371
ચણા 771 871
વાલ 1301 2091
અડદ 751 1431
ચોળા / ચોળી 1026 1351
તુવેર 726 1481
સોયાબીન 826 991
રાય 876 1021
મેથી 500 891
સુવાદાણા 2101 2101
ગોગળી 701 1121
વટાણા 651 821

*(સોર્સ- APMC Rajkot)

Leave a Comment