PM મોદીના માતા હીરાબેનનું નિધન, ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

આપડા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું શુક્રવારે નિધન થયું છે. આપડા પીએમ એ પોતે ટ્વિટ કરીને માતાને શ્રદ્ધાંજલિ આપી છે. 100 વર્ષીય હીરાબેનને બુધવારે તબિયતના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગુરુવારે હોસ્પિટલ દ્વવારા માહિતી આપવામાં આવી હતી કે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

પીએમ મોદીએ લખ્યું, ‘એક ગૌરવશાળી સદીના ભગવાનના ચરણોમાં અર્પણ.. માં મેં હંમેશા તારા ત્રિમૂર્તિ અનુભવ્યું છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.’

Leave a Comment