SBI SCO ભરતી 2022, અહીંથી કરો અરજી @sbi.co.in – SBI

SBI SCO ભરતી 2022 : સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા  સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની (SCO) જગ્યા માટે ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવી રહી છે. આમાં અરજી કરવા માટે, ઉમેદવારો SBI વેકેન્સીની અધિકૃત વેબવે સાઇટ sbi.co.in પર જઈને ઓનલાઈન અરજી માટે ફોર્મ ભરી શકે છે. આમાં અરજી કરતા પહેલા ઉમેદવારે વેબસાઈટ ઉપર જઈને નોટિફિકેશન ચેક કરો. આ આર્ટિકલ તમે dandadda.in ના માધ્યમ થી વાંચી રહિયા છે.

SBI SCO ભરતી 2022 હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામ   :   સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટનું નામ    :   સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર (SCO)
કુલ જગ્યાઓ   :   65
છેલ્લી તારીખ    :   12/12/2022
અરજી મોડ    :   ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ   :   https://sbi.co.in/

SBI માં સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ ભરતી 2022 – ખાલી જગ્યાઓ

પોસ્ટનું નામ    :   ખાલી જગ્યાઓ
સર્કલ એડવાઇઝર
(કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો)    :   1
મેનેજર ક્રેડિટ એનાલિસ્ટ    :   55
મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ)    :   5
મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પેમેન્ટ્સ / કાડર્સ)    :   2
મેનેજર (પ્રોજેક્ટ્સ ડિજિટલ પ્લેટફોર્મ)    :   2

લાયકાત અને વય મર્યાદા

પાત્રતા માપદંડ (ઉંમર, પાત્રતા, અનુભવ વગેરે), આવશ્યક ફી અને અન્ય વિગતો બેન્કની વેબસાઈટ https://banksbi/web/careers ઉપર ઉલ્લેખિત વિગતવાર જાહેરાત કરેલી છે.

SBIમાં કેવી રીતે અરજી કરવી ?

તમે આ જગ્યા માટે ઓનલાઈન અરજી https://banksbi/web/careers કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલોવ કરી.

સ્ટેપ 1- અરજી ફોર્મભરવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબવે સાઇટ- sbi.co.in પર જાઓ.
સ્ટેપ 2- આ પછી Current Vacanciesની લિંક ઉપર ક્લિક કરો.
સ્ટેપ 3- હવે State Bank of India https://bank.sbi/web/careers#lattest લિંક ઉપર ક્લિક કરો.
સ્ટેપ 4- પહેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ની મદદથી રજીસ્ટ્રેશન કરો.
સ્ટેપ 5- નોંધણી પછી, તમે અરજી ફોર્મભરી શકો છો.
સ્ટેપ 6- એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ પછી, પ્રિન્ટ આઉટ લો

ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ    :   22મી નવેમ્બર 2022
ઓનલાઈન અરજીની અંતિમ તારીખ   :   12મી ડિસેમ્બર 2022

નોંધ : આ આર્ટીકલ ફક્તને ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો.

Leave a Comment