માઠા સમાચાર / હવેથી આ રાજ્યના ખેડૂતોના ખાતામાં જમા થશે નહીં પીએમ કિસાન યોજનાનો 13મો હપ્તો, જાણો શું છે કારણ
મોદી સરકાર દેશમાં ખેડૂતોની આર્થિક સ્થિતિને મજબૂત કરવા ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે જેમાં એક છે પીએમ કિસાન સમ્માન નિધિ યોજના. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા જમા કરીને ખેડૂતોને આર્થિક સહાય કરે છે ત્યારે આ સ્થિતિ વચ્ચે આ યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના લાભાર્થીએને પીએમ કિસાન … Read more