દૂધ પછી મોંઘી થઈ ડુંગળી, નવો પાક આવે ત્યાં સુધી રડાવશે, થોડા જ દિવસોમાં ભાવ રૂ.50 કિલો સુધી પહોંચી જશે

– ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં, છૂટક બજારમાં ડુંગળી 15 થી 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ઉપલબ્ધ હતી. – ડુંગળીના કુલ ઉત્પાદનમાં રવિ ડુંગળીનો ફાળો 70% જેટલો છે. દૂધના ભાવમાં વધારો થયા બાદ હવે ડુંગળી રડાવવા માટે તૈયાર છે. દેશભરમાં હાલ ડુંગળીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. એક અહેવાલ અનુસાર, છેલ્લા સપ્તાહમાં આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં લગભગ 60 … Read more