7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, નવા વર્ષમાં વધશે પગાર, ખાતામાં આવશે 95,000!

Central Government Employees: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર. કર્મચારીઓના પગારમાં હવે જલદી મોટો વધારો થવાનો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે સરકાર કર્મચારીઓના પગાર પર મોટો નિર્ણય લેવાની છે. ત્યારબાદ પગારમાં સીધો 95000 રૂપિયાનો વધારો થશે. 7th Pay Commission Update: કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees) માટે એક મોટા ખુશીના સમાચાર આવ્યા છે. કર્મચારીઓના પગારમાં જલદી મોટો વધારો … Read more