8 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી 2022 , વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

8 પાસ માટે ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભાવનગર ભરતી 2022 : પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર તાજેતરમાં બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય ભરતી 2022 માટે અરજી આમંત્રિત કરી છે, આ આર્ટિકલ તમે dandadda.in ના માધ્યમ થી વાંચી રહિયા છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર ભરતી 2022

સંસ્થાનું નામ   –  સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર
પોસ્ટનું નામ  – બુક બાઈન્ડર, લિથો ઓફસેટ મશીન માઈન્ડર અને અન્ય
જગ્યાની સંખ્યા  – 13
અરજી કરવાની રીત   –  ઑફલાઇન
જોબ સ્થળ –  ભાવનગર
જોબ કેટેગરી –  એપ્રેન્ટિસ
છેલ્લી તારીખ  – 09 નવેમ્બર 2022

સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ

• બુક બાઈન્ડર : 07
• લિથો ઓફસેટ મશીન માઈન્ડર : 05
• પ્લેટ મેકર : 01

ભરતી માટે લાયકાત

પોસ્ટનું નામ   –  શૈક્ષણિક લાયકાત
બુક બાઈન્ડર   –  8મું પાસ
ઑફસેટ મશીન બાઇન્ડર  – ધોરણ 10 પાસ
પ્લેટ મેકર   –  ધોરણ 10 પાસ

કેવી રીતે અરજી કરવી?

• લાયક ઉમેદવારો કે જેઓ સૂચના અથવા ઉપરની વિગતો અનુસાર માપદંડોને પૂર્ણ કરે છે તેઓ જોડાયેલ નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે અને તેમના બાયો-ડેટા , તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટો, શૈક્ષણિક લાયકાત, અનુભવનું પ્રમાણપત્ર અને તમામ જરૂરી દસ્તાવેજોની નકલ મોકલી શકે છે. નીચેના સરનામે મોકલવાની રહેશે, અધુરી વિગતોવાળી અને સમય મર્યાદા પછી આવેલ અરજીઓ અમાન્ય ગણાશે,

નોંધ: અરજીકર્તાઓને અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચવા વિનંતી કરવામાં આવે છે.

અરજી મોકલવાનું સરનામું :

• જાહેરાત વાંચો
• છેલ્લી તારીખ બાદ આવેલ અરજીઓ ધ્યાન પર લેવામાં આવશે નહિ.
• ઈન્ટરવ્યુ માટે ઉમેદવારોએ સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
• એપ્રેન્ટીસ તાલીમ પૂર્ણ થયે છૂટા કરવામાં આવશે..

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ   :  09/11/2022

મહત્વપૂર્ણ લિંક :

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગર જાહેરાત નોટિફિકેશન વાચવા માટે અહી ક્લિક કરો.
https://drive.google.com/file/d/17CejRN5o-HW0fTGEKxLccUqEpJYVqXz6/view

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

• ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભાવનગર ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
👉 સરકારી પ્રિન્ટિંગ પ્રેસ ભરતી ની અરજી કરવાની છેલ્લી તારીખ 09 નવેમ્બર 2022 છે.

• ગવર્મેન્ટ પ્રિન્ટિંગ પ્રેસ ભરતી માટે કેવી રીતે અરજી કરવી?
👉 લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે અરજી મોકલવાની રહેશે.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

Leave a Comment