આપો જવાબ, જીતો આકર્ષક ઈનામ (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી) તો રાહ કોની જુવો છો તરત જ જોડાવો. – Agribond

આજે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો પાસે જે કોઠાસૂઝ છે એ કોઈ પણ શાળામાં ભણવાથી ના મળે. આજે ઘણી જગ્યા પર સ્પર્ધા યોજાય છે અને લોકો સવાલોનાં જવાબ આપીને ઈનામ જીતે છે.

આ શું ખેતી ક્ષેત્રમાં સંભવ છે? શું ખેડૂતો પણ સામાન્ય સવાલનો જવાબ આપી વિજેતા બની શકે છે? શું હકીકતમાં ખેડૂતોને પણ આવો લાભ મળી શકે છે?

આ બધા સવાલનો એક જ જવાબ છે – “હા”

એગ્રીબોન્ડ લાવ્યું છે ખેડૂતો માટે એક નજરાણું

આપો જવાબ, જીતો ઈનામ”

વિજેતાના નામ જોવા માટે તરત જ નીચે આપેલ લિંક પર ક્લિક કરો 👇👇
https://www.agribond.in/

જો તમે લોકો પણ સ્પર્ધામાં ભાગ લેવા માંગો છો, તો નીચે આપેલ લિંક પર ક્લિક કરો 👇👇
https://agribond.in/contest

દર અઠવાડિયે આપો ખેતી ને લગતાં સામાન્ય સવાલનો જવાબ અને જીતો આકર્ષક ગિફ્ટ સાથે ઈનામ (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી) તો રાહ કોની જુવો છો તુરંત જોડાવો “આપો જવાબ, જીતો ઈનામ” સ્પર્ધામાં અને જીતો આકર્ષક ઈનામ સાથે જ કરો આપનાં કૃષિ જ્ઞાનમાં વધારો.

અમારો એકમાત્ર ધ્યેય ખેડૂતોને એગ્રીબોન્ડ સાથે જોડીને ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવવી છે. અને આપ આ મિશનમાં જોડાયને સહયોગ આપવા માંગતા હોય તો અત્યારે જ www.agribond.in પર વેબસાઈટ લોગીન કરો.

Leave a Comment