એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટક્કર / હિમાચલમાં ભાજપની બાગી ઉમેદવારોનો સંપર્ક સાધવાની ક્વાયત

હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બર ગુરુવારે મતગણતરી થાય તે પહેલાં આવેલા એક્ઝિટ પોલમાં અલગ અલગ તારણો નિકળતાં ભાજપ સક્રિય થઈ ગયો છે તેવું જાણવા મળ્યું છે. કેટલાક પોલ ભાજપની જીતની આગાહી કરે છે તો કેટલાક પોલ કોંગ્રેસની જીતની પણ આગાહી કરે છે. તેના પગલે ભાજપે બળવાખોર નેતાઓનો સંપર્ક સાધવાની ક્વાયત પણ હાલમાં શરૂ કરી દીધી છે. … Read more

Election 2022 / ફરી ગુજરાતમાં PM મોદી: વોટિંગ બાદ ગાંધીનગરમાં આ ખાસ જગ્યાએ જાય તેવી શક્યતા

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેનદ્ર મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા આવશે. તેઓ આજે સાંજ અમદાવાદ પહોંચશે. • આવતીકાલે અમદાવાદમાં બીજા તબક્કાનું મતદાન. • PM મોદી અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કરશે. • આજે સાંજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા … Read more

રૂપાણી, નીતિન પટેલને ભાજપે સોંપી મોટી જવાબદારી, સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, જુઓ કોણ ગજવશે ગુજરાત

ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચાર નેતાઓ સભા ગજવશે;નરેન્દ્રભાઈ મોદી, જે. પી. નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ સહિત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સ્ટાર પ્રચારક • ગુજરાતમાં ભાજપના 40 સ્ટાર પ્રચારક નેતાઓ સભા ગજવશે • પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ સ્ટાર પ્રચારક • 15થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો … Read more