એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટક્કર / હિમાચલમાં ભાજપની બાગી ઉમેદવારોનો સંપર્ક સાધવાની ક્વાયત

હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બર ગુરુવારે મતગણતરી થાય તે પહેલાં આવેલા એક્ઝિટ પોલમાં અલગ અલગ તારણો નિકળતાં ભાજપ સક્રિય થઈ ગયો છે તેવું જાણવા મળ્યું છે. કેટલાક પોલ ભાજપની જીતની આગાહી કરે છે તો કેટલાક પોલ કોંગ્રેસની જીતની પણ આગાહી કરે છે. તેના પગલે ભાજપે બળવાખોર નેતાઓનો સંપર્ક સાધવાની ક્વાયત પણ હાલમાં શરૂ કરી દીધી છે. … Read more

Election 2022 / ફરી ગુજરાતમાં PM મોદી: વોટિંગ બાદ ગાંધીનગરમાં આ ખાસ જગ્યાએ જાય તેવી શક્યતા

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેનદ્ર મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા આવશે. તેઓ આજે સાંજ અમદાવાદ પહોંચશે. • આવતીકાલે અમદાવાદમાં બીજા તબક્કાનું મતદાન. • PM મોદી અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કરશે. • આજે સાંજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા … Read more

આમ આદમીનો વાયદો:કેજરીવાલે જાન્યુઆરીના અંત સુધીમાં જૂની પેન્શન યોજના લાગુ કરવાની ફરી જાહેરાત કરી

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ગણતરીના દિવસોજ બાકી છે. ત્યારે દરેક રાજકીય પક્ષના નેતાઓ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં ફરી ભવિષ્યવાણી કરી છે. તેમણે લેખિતમાં દાવા સાથે કહ્યું કે, ગુજરાતમાં આપની સરકાર બને છે. અગાઉ અમે પંજાબ અને એ અગાઉ 2014ની … Read more

Amreli / ખેતરમાં આવું ‘ઘર’ બનાવવા માટે મળશે 50 ટકા સબસિડી, આ ખેડૂત કરે છે લાખોમાં કમાણી!

અશ્વિનભાઇ દ્વારા શાકભાજીનાં રોપડા તૈયાર કરવામાં આવે છે. આ રોપા 200 કિલોમીટર કરતાં પણ દુરથી આવી ખેડુતો લઇ જાય છે અને વાવેતર કરે છે. ખેડુતોને તૈયાર રોપા લેવામાં ફાયદો થતો હોય છે. Abhishek gondaliya Amareli : ખેતી પ્રધાન દેશમાં ખેડુતો ખેતીમાં નવતર પ્રયોગ કરી બમણું ઉત્પાદન અને વધુ આવક મેળવી રહ્યાં છે, ત્યારે અમરેલીનાં ખેડુત … Read more