હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો, જાણો સંપૂર્ણ માહિતી – Driving licence

હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ લાયસન્સ બનાવો : ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે હવે મોટર વાહન ચલાવવા માટે, વ્યક્તિ પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે. લર્નિંગ લાયસન્સ ધરાવતી વ્યક્તિ દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકાય છે. ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ, 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાઇસન્સ જારી કરવામાં આવે છે. હવે ઘેર બેઠા ડ્રાઈવિંગ … Read more

સુરતમાં ઈન્કમટેક્ષના દરોડા, સતત ચોથા દિવસે આવકવેરાના દરોડા યથાવત – Incom Tex

ચૂંટણી પૂર્ણ થતાં જ હીરા ઉદ્યોગકારો અને બિલ્ડરોને ત્યાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની રેડ, 20થી વધુ સ્થળોએ ટીમો ત્રાટકી 40 થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કાર્યવાહી ગુજરાતમાં વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણી પૂર્ણ થયાનાં બીજા દિવસથીજ સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા હીરા બજારમાં ધાનેરા ડાયમન્ડ કંપનીના અલગ અલગ યુનિટમાં રેડ પાડવામાં આવી રહી છે અને ઇન્કમટેક્સ … Read more

ગુજરાત સરકાર જાહેર રજા અને ફરજિયાત રજા લિસ્ટ 2023 – calender 2023

ગુજરાત સરકાર જાહેર રજા અને ફરજિયાત રજા લિસ્ટ 2023 : 2022 વર્ષ પૂરું થતા જ 2023 આવી જાય ત્યારે દરેક ક્ષેત્રનાં લોકો સૌપ્રથમ જાહેર રજાઓ કેટલી મળશે તેની ચકાસણી કરી લેય છે. એટલા માટે અહીં 2023 માં આવતા તમામ તહેવારો ને ધ્યાનમાં રાખી ને ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ, ફરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓ … Read more

BOB/આ સરકારી બેંકે ઘર ખરીદનારા લોકોને આપ્યા સારા સમાચાર, હોમ લોનના વ્યાજદરમાં ધરખમ ઘટાડો, પ્રોસેસિંગ ફીમાં પણ મળશે રાહત

બેંકે ગ્રાહકો માટે માત્ર વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. પરંતુ બેંક ગ્રાહકો માટે હવે પ્રોસેસિંગ ફી પણ માફ કરી રહી છે. Bank of Baroda Home Loan: દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે બેંક ઓફ બરોડાએ તેના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેંકે ઘર ખરીદનારાઓ માટે હોમ લોનના વ્યાજ દરમાં મોટા પ્રમાણમાં ઘટાડો કર્યો છે. બેંકે … Read more

PM કિસાન યોજના અપડેટ: નવા વર્ષ પર 2000 રૂપિયાનો 13મો હપ્તો મળી શકે છે – Pm Kisan Yojana

પીએમ કિસાન યોજના ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય યોજના છે.  આ યોજનાની વિશેષતા એ છે કે તેમાં લાભાર્થી ખેડૂતોને સરકાર દ્વારા સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે.  આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે, જે દર ચાર મહિને 2000-2000 હજાર રૂપિયાના હપ્તામાં સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થાય છે.  અત્યાર સુધીમાં આ … Read more

Petrol-Diesel Price Today: આ શહેરમાં પેટ્રોલ માત્ર 84 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે, ડીઝલના ભાવ પણ ઓછા, ક્રૂડ ઓઈલ સસ્તું થયું છે.

પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ: ભારતીય તેલ કંપનીઓએ આજે ​​7મી ડિસેમ્બર માટે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા છે. તેલની કિંમતોમાં (બુધવારે) પણ કોઈ ફેરફાર થયો નથી. દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં છે, જ્યાં ભાવ રૂ.84.10 અને ડીઝલ રૂ.79.74માં વેચાઇ રહ્યું છે. તે જ સમયે, દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર છે.   … Read more

એક્ઝિટ પોલમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે ટક્કર / હિમાચલમાં ભાજપની બાગી ઉમેદવારોનો સંપર્ક સાધવાની ક્વાયત

હિમાચલ પ્રદેશમાં 8 ડિસેમ્બર ગુરુવારે મતગણતરી થાય તે પહેલાં આવેલા એક્ઝિટ પોલમાં અલગ અલગ તારણો નિકળતાં ભાજપ સક્રિય થઈ ગયો છે તેવું જાણવા મળ્યું છે. કેટલાક પોલ ભાજપની જીતની આગાહી કરે છે તો કેટલાક પોલ કોંગ્રેસની જીતની પણ આગાહી કરે છે. તેના પગલે ભાજપે બળવાખોર નેતાઓનો સંપર્ક સાધવાની ક્વાયત પણ હાલમાં શરૂ કરી દીધી છે. … Read more

આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો કે ઘટાડો / જાણો શું છે તમારા શહેરના આજના તાજા ભાવ.

આજે તારીખ 07 ડિસેમ્બર 2022 ના રોજ રાજ્યમાં સોનાનો તેમજ ચાંદીનો શું ભાવ (Gold and Silver Price on 07 December 2022) છે. તેના વિશે જાણકારી મેળવીશું અને સાથે અમદાવાદ, સુરત, વડોદરા જેવા શહેરોના રોજે રોજના નવા ભાવ વિશેની માહિતી મળતી રહેશે. ગુજરાત રાજ્ય હંમેશા સોના અને ચાંદીના વેપાર (Gold and Silver Trade) માટે જાણીતું રહ્યું … Read more

Election 2022 / ફરી ગુજરાતમાં PM મોદી: વોટિંગ બાદ ગાંધીનગરમાં આ ખાસ જગ્યાએ જાય તેવી શક્યતા

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. ત્યારે વડાપ્રધાન નરેનદ્ર મોદી લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા આવશે. તેઓ આજે સાંજ અમદાવાદ પહોંચશે. • આવતીકાલે અમદાવાદમાં બીજા તબક્કાનું મતદાન. • PM મોદી અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કરશે. • આજે સાંજે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પેલા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. પહેલા … Read more

આજના માર્કેટયાર્ડ ભાવ ભાવનગર – બોટાદ, જાણો શું છે | Bhavnagar – Botad Yard Bhav

આજ ના ભાવનગર – બોટાદના બજાર ભાવ તારીખ=04/12/2022 Rate for 20 Kg શું તમે બજાર ભાવ જાણવા માંગો છો? માર્કેટ યાર્ડ ના રોજ ના ભાવ સૌથી પ્રથમ મેળવવા માંગો છો? શું તમે આજના બજાર ભાવ Aaj Na Bajar Bhav જાણવા માંગો છો? જો હા તો આ વેબસાઇટ માત્ર ને માત્ર તમારા માટે જ છે. કારણ … Read more