આજના કપાસની માર્કેટ ના ભાવ (14 મી નવેમ્બર 2022 મુજબ)

નીચેના કોષ્ટકમાં સમગ્ર ભારતમાં કપાસના બજાર દરો છે. તે કપાસના લઘુત્તમ, મહત્તમ અને મોડલ દરનો ઉલ્લેખ કરે છે        

ગીર સોમનાથ / ડોળાસા યાર્ડમાં પ્રથમ દિવસે હરાજીમાં 500 મણ કપાસની આવક, પ્રતિ મણ ભાવ આટલા રહેતા ખેડૂતોમાં ખુશી

  – સિઝનના પ્રથમ કપાસની હરાજી શરૂ થઈ ગઈ. ડોળાસા સબ માર્કેટિંગ યાર્ડમાં હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને 20 કિલો કપાસના 2260 રૂપિયા મળ્યા તો ખેડૂતોમાં ખુશીનો માહોલ. • ડોળાસા યાર્ડમાં કપાસની આવક • પ્રથમ દિવસે 500 મણ કપાસની આવક • પ્રતિ મણ 2260 સુધી મળ્યા ભાવ ખેડૂતોનું સફેદ સોનું એટલે કપાસ…જેની કોડીનાર તાલુકાના ડોળાસા … Read more