હવામાન / ગુજરાતમાં આગામી 3 દિવસ ‘ભારે’: અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, જુઓ શું કહ્યું હવામાન વિભાગે

સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં ગરમી વધશે. • અમદાવાદ સહીત રાજ્યભરમાં કાળઝાળ ગરમી • ગરમીથી બચવા લોકો શેરડીનો રસ,લીંબુ સરબતનો લઇ રહ્યા છે સહારો • રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો • 24 કલાક … Read more

Weather Forecast: આકરી ગરમીનું ટ્રેલર શરુ! મે-જૂનમાં હાંજા ગગડી જાય તેવી ગરમી પડવાની આગાહી

Weather Updates: ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ દેશમાં ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગરમી તો ક્યાંક કરા પડવાના કારણે હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. અમદાવાદઃ ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની … Read more