હવામાન અને પરેશભાઈ ગૌસ્વામીની આગાહી, કેવું રહેશે 5 દિવસનું હવામાન

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે હાલના હવામાન તથા આગામી સમયમાં આવનારા વરસાદ અંગે વાત કરી છે. મહત્વનું છે કે પાછલા કેટલાક દિવસોથી વરસાદ વિરામ લીધો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. હવામાન વિભાગે પણ પાંચ દિવસની શુક્રવારે કરેલી આગાહીમાં હાલ … Read more

સવારમાં જ 24 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો શું છે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં થઈ રહેલા વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ બુધવારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, હળવો વરસાદ આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી વરસાદની સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું … Read more

હવામાન / ગુજરાતમાં આગામી 3 દિવસ ‘ભારે’: અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, જુઓ શું કહ્યું હવામાન વિભાગે

સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ 24 કલાક બાદ ગરમી વધે તેવી સંભાવના છે. માર્ચ મહિનામાં ગરમી વધશે. • અમદાવાદ સહીત રાજ્યભરમાં કાળઝાળ ગરમી • ગરમીથી બચવા લોકો શેરડીનો રસ,લીંબુ સરબતનો લઇ રહ્યા છે સહારો • રાજ્યમાં ગરમીનો પારો ઉચકાયો • 24 કલાક … Read more

Weather Forecast: આકરી ગરમીનું ટ્રેલર શરુ! મે-જૂનમાં હાંજા ગગડી જાય તેવી ગરમી પડવાની આગાહી

Weather Updates: ગુજરાતમાં વાદળછાયા વાતાવરણના કારણે ગરમીના પારામાં ઘટાડો થયો છે. જોકે, નવા અઠવાડિયાથી ગરમીનું જોર વધવાની પણ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે. બીજી તરફ દેશમાં ક્યાંક હિમવર્ષા, ક્યાંક ગરમી તો ક્યાંક કરા પડવાના કારણે હવામાનનો મિજાજ સતત બદલાઈ રહ્યો છે. અમદાવાદઃ ફેબ્રુઆરી મહિનો અંત તરફ છે અને આગામી અઠવાડિયાથી ગરમીનો પારો સતત ઉપરની … Read more

વાવાઝોડું દિવાળીમાં, 5 દિવસ અહીં પડશે વરસાદ, ગરમી માટે પણ રહેજો તૈયાર, આવી ગઈ છે નવી આગાહી – Rain Forcast 2022

Gujarat Rain Forecast 2022: રાજ્યમાં પાછોતરા વરસાદ કાઢી રહ્યો છે છોતરા, ખેડૂતો ભયભીત, હજુ પણ આ વિસ્તારોમાં વરસાદની છે સંભાવના અમદાવાદ: હવામાન વિભાગની ફરી એકવાર વરસાદને લઈને આગાહી સામે આવી છે. આ આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડશે નહીં, જ્યારે દક્ષિણ ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. 3 દિવસ માટે વલસાડ, નવસારી, … Read more