ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ કેવું રહેશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક અને પરેશભાઈ ગોસ્વામીની varsad aagahi

Varsad agahi

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવ્યું છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ નહીં થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે આગામી 24 કલાક દરમિયાન પણ રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં હળવો વરસાદ થવાની સંભવાનાઓ વ્યક્ત … Read more

રાજયમાં વરસાદનું જોર નહિવત, ગરમી વધશે ? ચોમાસુ પૂરું થયું ? Varsad aagahi

Varsad agahi

ઓગસ્ટ મહિનો કોરો રહ્યો બાદ લોકોને સપ્ટેમ્બરમાં વરસાદની આશા બંધાઈ હતી. પરંતુ લોકોની આ આશા ઠગારી નીવડનારી છે. કારણે કે, આખા સપ્ટેમ્બરમાં છુટાછવાયા વરસાદ સિવાય વરસાદની કોઈ આગાહી નથી. વાતાવરણમાં ફરી ગરમીનો મારો શરૂ થઈ ગયો છે. આવામાં લોકોને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, શુ ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગઈ છે. શું … Read more

રક્ષાબંધમાં વરસાદ આવશે ? હવામાન વિભાગની આગાહી શું છે ? | Varsad aagahi

Varsad aagahi

રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જોતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ … Read more

રાજયના ખેડૂતો માટે માઠા સમાચાર, ત્રણ દિવસ બાદ ઝાપટા પણ બંધ

ગુજરાતની જનતાને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે વરસાદ અંગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાટ જીલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે તેવી આગાહી કરાઇ છે. નર્મદા, નવસારી, સુરત ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ રહી શેકે છે. જ્યારે 3 દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ … Read more

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘ પધરામણી થશે ?

ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા … Read more

હવે વરસાદ ક્યારે થશે ? વરસાદે લીધો આરામ ? પિયત કરવું હોય તો કરી નાખજો Varsad Agahi

વરસાદ ક્યારે varsad agahi

રાજ્યમાં આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની રાહ જોવાઇ પરંતુ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આગામી સમયમાં પણ સારા વરસાદની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગાામી ચારેક દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે એ પછી વાતાવરણ … Read more

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી, જાણો રક્ષાબંધનમાં શું છે આગાહી

હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળા ઘેરાયા છે. જોકે, અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડો.મનોરમા મોહન્તીએ જણાવ્યુંકે, હાલ ભલે વાદળછાયુ વાતાવરણ હોય પણ અમદાવાદમાં વરસાદની સંભાવના નથી. શહેરના કેટલાંક વિસ્તારોમાં ખાલી સામાન્ય વરસાદી છાટાં પડી શકે છે. પણ ભારે વરસાદની કોઈ સંભાવના … Read more

ખેડુતો માટે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જાણો શું

અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. જો કે હવે અગાઉ જેવો વરસાદ નહીં પડે. અગાઉ તેમણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચાણસ્મા, કડી તેમજ અન્ય આજુબાજુનાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સિવાય સાબરકાંઠાનાં કેટલાક ભાગો, હિંમતનગર, … Read more

ખેડૂત ખુશખબરી: આવતી કાલથી ફરી મેઘરાજા ના એંધાણ, ભારે વરસાદની આગાહી ?

રાજ્ય માટે ઓગસ્ટ મહિનો ચોમાસાની દ્રષ્ટિએ ડ્રાઇ રહ્યો છે. છૂટાછવાયા વરસાદ સિવાય મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. પરંતુ હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતોને રાહત આપનારી છે. કેમ કે, આવતીકાલથી જ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદી સિસ્ટમ સક્રીય ન હોવાને લીધે ચિંતા … Read more

અંબાલાલ પટેલની આગાહી, જાણો મઘા નક્ષત્રમાં શું છે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ અંગે ફરી એકવાર આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્ત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘા નક્ષત્ર અને મેઘા એટલેકે, વરસાદનો ખાસ સંયોગ હોય છે. મઘા નક્ષત્ર બેસે એટલે વરસાદ વરસતો હોય છે. જેને પગલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે. ફરી એકવાર રાજ્યના અલગ … Read more