નવરાત્રિમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતો ખાસ જાણી લો આ માહિતી | varsad aagahi

varsad aagahi

જૂન અને જુલાઇમાં મેધરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જે બાદ ઓગસ્ટમાં તો ઘણો જ ઓછો વરસાદ વરસ્યો હતો. ત્યારે સપ્ટેમ્બરમાં મેધરાજાની પધરામણી થઇ અને હવે બે દિવસથી ફરી વરસાદ નહીવત જેવો થઇ ગયો છે. જોકે, આગાહીકારોનું માનીએ તો સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે … Read more

આજે ક્યાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી ? જાણો શું છે હવામાન વિભાગની આગાહી

વરસાદની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 4 દિવસ ભારે વરસાદ થવાની આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રીય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આજે 15 તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, દાહોદ, મહીસાગર, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની આગાહી, નવસારી, તાપી, … Read more

જન્માષ્ટમી પર રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદની આગાહી

વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, … Read more

વરસાદની આગાહી ગુજરાતમાં, જાણો આજે કયાં ક્યાં જિલ્લામાં વરસાદ ? Varsad aagahi

વરસાદની આગાહી ગુજરાતમાં

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.બે દિવસ કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ રહેશે.ગુજરાતમાં 7 થી 10 તારીખ દરમિયાન વરસાદનું જોર વધશે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.હવામાન વિભાગના અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, … Read more

ખેડુતો માટે : જોરદાર વરસાદ નદી, તળાવ અને કુવા ફરી પાણી પાણી । ખેડૂત સમાચાર Gujrat Weather News

gujrat weather news

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સમગ્ર ઓગસ્ટ મહિનો કોરો-કોરો નીકળી ગયો, હવે સપ્ટેમ્બરમાં ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read more

અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જ રાજ્યના ખેડૂતો ખુશ, તમે પણ જાણી લો આજની આગાહી ambalal Patel varsad aagahi

ambalal Patel varsad aagahi

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી કરી છે અને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં જબરદસ્ત સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે 4 સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે. ambalal Patel varsad aagahi 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે. 10થી … Read more

Varsad આ સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે વરસાદ થશે કે નહીં? હવામાન વિભાગની

Varsad Aagahi

આખો ઓગસ્ટ મહિનો વરસાદ ઘણો જ ઓછો થયો છે. ત્યારે હવામાન વિભાગે છ દિવસ માટેની આગાહી કહી છે. અમદાવાદ ગુજરાત હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યના થોડા વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંતના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેશે. અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુરૂવારે આગાહી કરતા જણાવ્યુ કે, … Read more

વરસાદ ક્યારે આવશે ? કુવામાં પાણી ખાલી ? આંબાલાલની આગાહી જાણો વરસાદ ક્યારે | Varsad ni Agahi in Gujarat

Varsad aagahi

ચોમાસામાં પણ ઉનાળાની ઋતુનો અહેસાસ થઇ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં વરસાદ થયો નથી. વરસાદના વિરામથી લોકો પરેશાન થઇ ગયા છે. સિસ્ટમ બની પરંતુ ગુજરાત સુધી આવી નહીં, જેના કારણે વરસાદ થયો નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોએ પિયત શરુ કરી દીધું હતું. જોકે, જુલાઈના વરસાદે ઓગસ્ટમાં રંગ રાખ્યો હતો. કેમ કે, કૂવા નવા નીરથી છલકી ગયા … Read more

ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ કેવું રહેશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક અને પરેશભાઈ ગોસ્વામીની varsad aagahi

Varsad agahi

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવ્યું છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ નહીં થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે આગામી 24 કલાક દરમિયાન પણ રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં હળવો વરસાદ થવાની સંભવાનાઓ વ્યક્ત … Read more

રાજયમાં વરસાદનું જોર નહિવત, ગરમી વધશે ? ચોમાસુ પૂરું થયું ? Varsad aagahi

Varsad agahi

ઓગસ્ટ મહિનો કોરો રહ્યો બાદ લોકોને સપ્ટેમ્બરમાં વરસાદની આશા બંધાઈ હતી. પરંતુ લોકોની આ આશા ઠગારી નીવડનારી છે. કારણે કે, આખા સપ્ટેમ્બરમાં છુટાછવાયા વરસાદ સિવાય વરસાદની કોઈ આગાહી નથી. વાતાવરણમાં ફરી ગરમીનો મારો શરૂ થઈ ગયો છે. આવામાં લોકોને એક જ પ્રશ્ન સતાવી રહ્યો છે કે, શુ ગુજરાતમાં ચોમાસું સીઝન પૂરી થઈ ગઈ છે. શું … Read more