સુરતના પલસાણામાં બે કલાકની અંદર 3 ઇંચ વરસાદ,લોકોનું જનજીવન ખોરવાયું

~ ખેડૂતો મુકાયા ચિંતામાં : સુરતના મહુવામાં 0.5, માંડવી, બારડોલીમાં પાંચ મીમી વરસાદ : સુરત સિટીમાં વરસાદી વિરામ સુરત જિલ્લામાં શરૂ થયેલા પાછોતરા વરસાદમાં કાલે દિવસના બે કલાકમાં પલસાણા તાલુકામાં ત્રણ ઇંચ સહિત આખા દિવસ દરમ્યાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા તમામ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળવાની સાથે વિયર, કોઝવે છલકતા જનજીવનને વ્યાપક અસર પડી … Read more

આ વર્ષે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદ પડશે? કયા જિલ્લામાં કેવી સ્થિતિ હશે ? – heavy rain and thunder

• બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલી વરસાદી સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છવાયો હતો. – heavy rain and thunder • ગુજરાતમાં પાછળના બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી પરંતુ આ વર્ષે ખેલૈયાઓ નવરાત્રીની જોરશોરથી તૈયારીઓ કરી રહ્યા છે. • પરંતુ ચોમાસાની હજી વિદાય થઈ નથી તો શું નવરાત્રીમાં ગુજરાતમાં વરસાદ પડશે ખરો? ગુજરાતમાં છેલ્લા 7 … Read more