જન્માષ્ટમી પર રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદની આગાહી

વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, … Read more

હવે વરસાદ ક્યારે થશે ? વરસાદે લીધો આરામ ? પિયત કરવું હોય તો કરી નાખજો Varsad Agahi

વરસાદ ક્યારે varsad agahi

રાજ્યમાં આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની રાહ જોવાઇ પરંતુ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આગામી સમયમાં પણ સારા વરસાદની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગાામી ચારેક દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે એ પછી વાતાવરણ … Read more

ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ, પરેશ ગોસ્વામી: વરાપ કેટલાં દિવસ રહેશે ?

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યાતો જણાઇ રહી છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે નવમી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, … Read more

આ તારીખે એ થશે ગુજરાત મા ચોમાસા ની એન્ટ્રી ?? જાણી લો અંબાલાલ પટેલે એ શુ આગાહી કરી ??

ગુજરાતમાં બીપોરજોય નામના વાવાઝોડાથી ભારે તબાહી સર્જાય છે. વાવાઝોડું લેન્ડફોલ થયા પછી પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો માહોલ છવાયેલો રહ્યો. આમ પણ આ વર્ષે માવઠાની અસર વધુ જોવા મળી છે, ત્યારે વિધિવત રીતે ચોમાસુ ક્યારે શરૂ થશે તે અંગે અંબાલાલ પટેલે હવે આગાહી કરી દીધી છે, ચાલો ત્યારે અમે આપને જણાવીએ કે આખરે ચોમાસું ક્યારે … Read more

વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી આવી સામે

રાજ્ય પર સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડા અંગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની એક મોટી આગાહી સામે આવી છે. જે પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બની જવાની શક્યતા છે. આ સાથે જ તમામ પોર્ટ પર … Read more

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત … Read more

બે-બે વાવાઝોડા સક્રિય, જાણો ગુજરાત પર શું અસર થશે ?, અંબાલાલ ની મોટી આગાહી.

ખેડુતો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય … Read more

આવી રહ્યું છે મોચા વાવાઝોડું, આ રાજ્યોમાં એલર્ટ જાહેર, NDRFને ઈમરજન્સી માટે તૈયાર રહેવા આદેશ

તોફાન મોચા રવિવારે પૂર્વ કિનારે ટકરાઈ શકે છે. જેના કારણે ત્રણ રાજ્યોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસ સુધી દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે. • ભારતીય હવામાન વિભાગ ચક્રવાત અંગે ચેતવણી જાહેર કરી • તોફાનને લઈને આંધ્રપ્રદેશમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું • હવામાન વિભાગે ઓડિશામાં પણ એલર્ટ રહેવા જણાવ્યું • … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more

હવામાન વિભાગની ભારે આગાહી : 15 અને 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર આગામી પાંચ દિવસ સુધી રહેશે આવુ વાતાવરણ અહી પડશે વરસાદ

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વધુ એક વખત ગરમી અને માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો બે દિવસ અમદાવાદમાં ગરમી અંગે યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. • આગામી 5 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે • આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા • 15 – 16 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર … Read more