અંબાલાલે ત્રણ મહિના પહેલા કહેલું એવો જ વરસાદ ખાબક્યો, હવે આગળ શું થશે તે પણ જણાવ્યું, અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે અમુક ભાગોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ખાસ કરીને, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે અને અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ, હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે … Read more

મેઘરાજાની રાજ્યમાં મેઘમહેર, જાણો આજે ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી?

ગુજરાતમાં થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે. વરાપ નીકળતા ખેડૂતો પણ પોતાની કામગીરીમાં જોતરાયા છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવાયા અનુસાર આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતાવરણમાં બદલાવ આવી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયા … Read more

ભારે વરસાદ નહિવત, હવામાન આગાહી તેમજ અંબાલાલ પટેલે શું કહ્યું ?

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ ન હોવાની શક્યતાઓ શુક્રવારે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું પણ જણાવ્યું હતું. … Read more

ભારે મેઘમહેર થવાની આગાહી, વરસાદ લઈને ગુજરાતમાં આવી રહી છે એક સિસ્ટમ

Gujarat Weather Forecast: ગુજરાતમાં વરસાદ થવાની મોટી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 17મી જુલાઈથી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. UPથી આવનારુ સર્ક્યુલેશનથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 16મી જુલાઈ સુધી હવામાન સામાન્ય … Read more

વાવાઝોડાને લઇને હવામાન વિભાગની મોટી આગાહી આવી સામે

રાજ્ય પર સંભવિત વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વાવાઝોડા અંગે મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગની એક મોટી આગાહી સામે આવી છે. જે પ્રમાણે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે. આગામી 12 કલાક બાદ વાવાઝોડું બની જવાની શક્યતા છે. આ સાથે જ તમામ પોર્ટ પર … Read more

ગુજરાતથી 1120 કિમી દૂર આફત લઇ રહી છે જન્મ! રાજ્યના તમામ બંદર પર બે નંબરનું અપાયું સિગ્નલ

• ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય નામના ભયંકર વાવાઝોડાનો ખતરો • હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતથી 1120 કિમી દૂર વાવાઝોડૂ આકાર લઈ રહ્યું છે • સંભવિત ચક્રવાતને ધ્યાનમાં રાખીને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ ઉપર • દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 9 અને 10 જૂને અસર દેખાવાની શક્યતા • સુરતનાં 42 ગામને એલર્ટ રહેવા સૂચના અને લોકોને સ્થળાંતરિત … Read more

હવે આ વાવાઝોડું મારી જ નાખશે…100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે…કઇ બે તારીખે વરસાદ ધબાધબી બોલાવશે…

ગુજરાત ઉપર વાવાઝોડના સંકટથી લોકોની ઊંઘ હરામ થઈ : અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતાં હવે વાવાઝોડું ત્રાટકશે – વાવાઝોડાની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગીરી તરફ હોવાની શક્યતા : ગુજરાતમાં ક્યાં ટકરાઈ શકે છે વાવાઝોડું ? રાજ્યમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે પાંચ દીવસ સુધી વરસાદી માહોલ જાવા મળી શકે છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ … Read more

તૌકતે જેવું વાવાઝોડું ફરી ત્રાટકશે, આ તારીખે ગુજરાતના આ શહેરોમાંથી પસાર થશે

Gujarat Weather Forecast : 12 થી 14 જુન વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. 7 જૂન સુધીમાં, લો-પ્રેશર સિસ્ટમ લક્ષદ્વીપ નજીક ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે. જે પોરબંદર અને કચ્છના નલિયા વચ્ચે લેન્ડફોલ કરી તેવી શક્યતા છે. Ambalal Patel – અરબી સમુદ્રમાં જ્યારે જ્યારે તોફાન ઉઠે છે ત્યારે ત્યારે ગુજરાત પર મોટી ઘાત ઉભી થતી … Read more

બે-બે વાવાઝોડા સક્રિય, જાણો ગુજરાત પર શું અસર થશે ?, અંબાલાલ ની મોટી આગાહી.

ખેડુતો ચોમાસાના વરસાદની રાહ જોઈ રહયા છે, પરંતુ અત્યારે વાવાઝોડા સક્રિય થવાના સમાચાર સામે આવી રહ્યા છે. અરબી સમુદ્રની અંદર વાવાઝોડું સક્રિય થવાની શકયતા તો છે, પરંતુ બંગાળની ખાડીમાં પણ વધુ એક વાવાઝોડું સક્રિય થવાની શકયતા છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થતી હોય તો તેની ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળતી હોય … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more