Gujrat weather forecast: આજે 17 જિલ્લામાં વરસાદની આગાહી, ઓકટોબરમાં આવશે બે વાવાઝોડા, જાણો માહિતી
Gujrat weather forecast: ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે એવુ ન સમજતા. કારણ કે, ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી છે. એક-બે નહિ, ગુજરાતના 17 જેટલા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. તો 3 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. … Read more