અંબાલાલ પટેલની આગાહી, જાણો મઘા નક્ષત્રમાં શું છે વરસાદની આગાહી

ગુજરાતમાં વરસાદ અંગે ફરી એકવાર આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે મહત્ત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છેકે, આજથી મઘા નક્ષત્ર બેસી ગયું છે. મઘા નક્ષત્ર અને મેઘા એટલેકે, વરસાદનો ખાસ સંયોગ હોય છે. મઘા નક્ષત્ર બેસે એટલે વરસાદ વરસતો હોય છે. જેને પગલે ફરી એકવાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ શરૂ થશે. ફરી એકવાર રાજ્યના અલગ … Read more

હવામાન vs અંબાલાલ પટેલ: વરસાદના જોરમાં ઘટાડો, ભારે વરસાદ ક્યારે ?

જૂન-જુલાઇ મહિનામાં બારેમેઘ ખાંગા થયા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઇ ગયો છે. છેલ્લા 15 દિવસથી સારો વરસાદ ન નથતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો સામે પિયતનો પ્રશ્ન ઊભો થયો છે. આવામાં સૌ કોઇ વરસાદ તરફ મીટ માંડીને બેઠા છે. રોજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે. આવામાં ખેડૂત … Read more