ખેડુતો માટે : જોરદાર વરસાદ નદી, તળાવ અને કુવા ફરી પાણી પાણી । ખેડૂત સમાચાર Gujrat Weather News

gujrat weather news

ગુજરાતમાં ઘણા લાંબા સમયથી મેઘરાજાની રાહ જોવાઈ રહી છે. જુલાઈમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ સમગ્ર ઓગસ્ટ મહિનો કોરો-કોરો નીકળી ગયો, હવે સપ્ટેમ્બરમાં ખેડૂતો સારા વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે હવે ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. … Read more

અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જ રાજ્યના ખેડૂતો ખુશ, તમે પણ જાણી લો આજની આગાહી ambalal Patel varsad aagahi

ambalal Patel varsad aagahi

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ નવી આગાહી કરી છે અને ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે. અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં જબરદસ્ત સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેના કારણે 4 સપ્ટેમ્બરથી ગુજરાતના વાતાવરણમાં અસર જોવા મળશે. ambalal Patel varsad aagahi 4 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બરમાં ગુજરાતના અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે. 10થી … Read more

ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ કેવું રહેશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક અને પરેશભાઈ ગોસ્વામીની varsad aagahi

Varsad agahi

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવ્યું છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ નહીં થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે આગામી 24 કલાક દરમિયાન પણ રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં હળવો વરસાદ થવાની સંભવાનાઓ વ્યક્ત … Read more

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘ પધરામણી થશે ?

ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા … Read more

હવે વરસાદ ક્યારે થશે ? વરસાદે લીધો આરામ ? પિયત કરવું હોય તો કરી નાખજો Varsad Agahi

વરસાદ ક્યારે varsad agahi

રાજ્યમાં આખા ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની રાહ જોવાઇ પરંતુ ઝાપટાથી જ સંતોષ માનવો પડ્યો છે. આગામી સમયમાં પણ સારા વરસાદની કોઇ શક્યતા દેખાઇ રહી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગાામી ચારેક દિવસ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે હજુ એકાદ દિવસ સૌરાષ્ટ્રમાં હળવાની વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે એ પછી વાતાવરણ … Read more

અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી, જાણો રક્ષાબંધનમાં શું છે આગાહી

હાલ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળા ઘેરાયા છે. જોકે, અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડો.મનોરમા મોહન્તીએ જણાવ્યુંકે, હાલ ભલે વાદળછાયુ વાતાવરણ હોય પણ અમદાવાદમાં વરસાદની સંભાવના નથી. શહેરના કેટલાંક વિસ્તારોમાં ખાલી સામાન્ય વરસાદી છાટાં પડી શકે છે. પણ ભારે વરસાદની કોઈ સંભાવના … Read more

હવામાન vs અંબાલાલ પટેલ: વરસાદના જોરમાં ઘટાડો, ભારે વરસાદ ક્યારે ?

જૂન-જુલાઇ મહિનામાં બારેમેઘ ખાંગા થયા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઇ ગયો છે. છેલ્લા 15 દિવસથી સારો વરસાદ ન નથતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો સામે પિયતનો પ્રશ્ન ઊભો થયો છે. આવામાં સૌ કોઇ વરસાદ તરફ મીટ માંડીને બેઠા છે. રોજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે. આવામાં ખેડૂત … Read more

ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ, પરેશ ગોસ્વામી: વરાપ કેટલાં દિવસ રહેશે ?

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યાતો જણાઇ રહી છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે નવમી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, … Read more

વરસાદને લઈને આગાહી બદલાઈ, ગુજરાતને બદલે ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈ, જાણો કેવો વરસાદ ગુજરાતમાં ?

ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વના તથા દક્ષિણના ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે સિસ્ટમ (ડિપ્રેશન) બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ હતી તે હવે દેશના ઉત્તરપશ્ચિમ ભાગ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ગુજરાત પર તેની અસર નથી પરંતુ રાજ્યમાં હળવો … Read more

ગુજરાત વરસાદ : આજે ઉત્તર ગુજરાતના 3 જિલ્લા તથા સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે 25 જૂન માટે ઉત્તર ગુજરાત (North Gujarat) ના 3 અને સૌરાષ્ટ્ર (Saurashtra) ના 2 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) આપ્યું છે. આ 5 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ (Very Heavy Rain) ની સંભાવના. ગુજરાતમાં એક અઠવાડીયાથી મેઘરાજા તોફાની બેટીંગ કરી રહયા છે. મેઘરાજાએ પહેલા ગીર સોમનાથ, ત્યારબાદ દ્વારકા અને પછી જુનાગઢ તથા નવસારીમાં … Read more