varsad aagahi today: ગુજરાત માટે આગામી 4 દિવસ અતિ ભારે ! ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે ખાબકશે વરસાદ

varsad aagahi today

varsad aagahi today: હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એક વાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ લો પ્રેશરમાં બદલાતા ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યો છે. તો આજે બનાસકાંઠા, પાટણ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી … Read more

જન્માષ્ટમી પર રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદની આગાહી

વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, … Read more

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘ પધરામણી થશે ?

ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા … Read more

હવામાન vs અંબાલાલ પટેલ: વરસાદના જોરમાં ઘટાડો, ભારે વરસાદ ક્યારે ?

જૂન-જુલાઇ મહિનામાં બારેમેઘ ખાંગા થયા બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાઇ ગયો છે. છેલ્લા 15 દિવસથી સારો વરસાદ ન નથતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેડૂતો સામે પિયતનો પ્રશ્ન ઊભો થયો છે. આવામાં સૌ કોઇ વરસાદ તરફ મીટ માંડીને બેઠા છે. રોજ વાદળછાયું વાતાવરણ સર્જાય છે, પરંતુ અમુક ભાગોમાં ઝાપટાથી જ સંતોષ માનવો પડે છે. આવામાં ખેડૂત … Read more

ગુજરાતના ખેડુતોને તાડપત્રી ની સહાય, જાણો કયા ડોક્યુમેન્ટ ? ક્યાં અરજી કરવી ? તમામ માહિતી

ગુજરાત રાજ્યના ખેડૂતોના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. કૃષિ, સહકાર વિભાગ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેના માધ્યમથી ખેડૂતો વિવિધ ખેતી વિષયક યોજનાઓનો લાભ ઘરે બેઠા ઓનલાઈન અરજી દ્વારા મેળવી શકે છે. હાલમાં ikhedut portal પર ખેતીવાડી ની યોજનાઓ માં “તાડપત્રી યોજના” માટે ઓનલાઈન અરજીઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. … Read more

ભારે વરસાદ નહિવત, હવામાન આગાહી તેમજ અંબાલાલ પટેલે શું કહ્યું ?

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5-7 દિવસમાં ભારે વરસાદની શક્યતાઓ ન હોવાની શક્યતાઓ શુક્રવારે વ્યક્ત કરી હતી. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે રાજ્ય પર કોઈ વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હોવાનું પણ જણાવ્યું હતું. … Read more

વરસાદને લઈને આગાહી બદલાઈ, ગુજરાતને બદલે ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈ, જાણો કેવો વરસાદ ગુજરાતમાં ?

ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વના તથા દક્ષિણના ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે સિસ્ટમ (ડિપ્રેશન) બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ હતી તે હવે દેશના ઉત્તરપશ્ચિમ ભાગ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ગુજરાત પર તેની અસર નથી પરંતુ રાજ્યમાં હળવો … Read more