આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાની કરાઇ છે આગાહી? ગુજરાતમાં ક્યાં ગાજવીજ સાથે પડશે વરસાદ? Rain prediction in gujrat

Rain prediction in gujrat

Rain prediction in gujrat : વરસાદની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો સારો રહ્યો છે. ઓગસ્ટ મહિનાની જેમ આ મહિનામાં વરસાદની રાહ જોવાનો વારો આવ્યો નથી. ઉલટાનું આ મહિને ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સાથે જ આગામી સમયમાં પણ વરસાદ રહેવાની સંભાવના દેખાઇ રહી છે. હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદની સ્થિતિ … Read more

અંબાલાલે ત્રણ મહિના પહેલા કહેલું એવો જ વરસાદ ખાબક્યો, હવે આગળ શું થશે તે પણ જણાવ્યું, અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે અમુક ભાગોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ખાસ કરીને, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતૂર બની છે અને અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. બીજી બાજુ, હજુ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે … Read more

જન્માષ્ટમી પર રાજ્યમાં ભારે પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદની આગાહી

વરસાદની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના 23 તાલુકાઓમાં વરસાદની આગાહી કરી છે. આ તરફ હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે, આવનાર ત્રણ દિવસ સુધી દેશના ઘણા ભાગોમાં વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાના કારણે 6થી 9 સપ્ટેમ્બરની વચ્ચે ઉત્તર પ્રદેશ, … Read more