આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ક્યાં વરસાદ પડવાની કરાઇ છે આગાહી? ગુજરાતમાં ક્યાં ગાજવીજ સાથે પડશે વરસાદ? Rain prediction in gujrat

Rain prediction in gujrat

Rain prediction in gujrat : વરસાદની દ્રષ્ટિએ સપ્ટેમ્બર મહિનો સારો રહ્યો છે. ઓગસ્ટ મહિનાની જેમ આ મહિનામાં વરસાદની રાહ જોવાનો વારો આવ્યો નથી. ઉલટાનું આ મહિને ઘણી જગ્યાએ ભારે વરસાદ થયો છે અને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ સાથે જ આગામી સમયમાં પણ વરસાદ રહેવાની સંભાવના દેખાઇ રહી છે. હવામાન વિભાગે આગામી સમયમાં વરસાદની સ્થિતિ … Read more

Gujrat weather forecast: આજે 17 જિલ્લામાં વરસાદની આગાહી, ઓકટોબરમાં આવશે બે વાવાઝોડા, જાણો માહિતી

Gujrat weather forecast: ગુજરાતમાંથી હાલ વરસાદ ગાયબ થયો છે એવુ ન સમજતા. કારણ કે, ગુજરાતમાં હજી પણ વરસાદની આગાહી છે. એક-બે નહિ, ગુજરાતના 17 જેટલા જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી છે. તો  3 દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ પડ્યો છે. … Read more

varsad aagahi today: ગુજરાત માટે આગામી 4 દિવસ અતિ ભારે ! ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી અને ભારે પવન સાથે ખાબકશે વરસાદ

varsad aagahi today

varsad aagahi today: હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એક વાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. વેલમાર્ક લો પ્રેસર સિસ્ટમ લો પ્રેશરમાં બદલાતા ભારે વરસાદની આગાહી કરવામાં આવ્યો છે. તો આજે બનાસકાંઠા, પાટણ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી … Read more

Gujarat Weather Forecast: નવી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે ?હવામાન વિભાગે કેવા વરસાદની આગાહી કરી?

Gujarat Weather Forecast

Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરી છે. આ સાથે આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ બનવાથી ગુજરાતને લાભ મળવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપશે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. જેમાં તેઓ આ વખતે … Read more

ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ કેવું રહેશે? હવામાન વિભાગના વૈજ્ઞાનિક અને પરેશભાઈ ગોસ્વામીની varsad aagahi

Varsad agahi

હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દરમિયાન વરસાદ થવાની બહુ ઓછી સંભાવનાઓ હોવાનું જણાવ્યું છે. હાલ રાજ્ય પર વરસાદ આપતી કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાના કારણે વરસાદ નહીં થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્ય ચૌહાણે આગામી 24 કલાક દરમિયાન પણ રાજ્યના માત્ર દક્ષિણ ભાગમાં હળવો વરસાદ થવાની સંભવાનાઓ વ્યક્ત … Read more

વરસાદને લઈને આગાહી બદલાઈ, ગુજરાતને બદલે ઉત્તર પશ્ચિમ તરફ ફંટાઈ, જાણો કેવો વરસાદ ગુજરાતમાં ?

ગુજરાતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં પૂર્વના તથા દક્ષિણના ભાગમાં સામાન્ય વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. જે સિસ્ટમ (ડિપ્રેશન) બંગાળની ખાડીથી ગુજરાત તરફ આવવાની સંભાવનાઓ હતી તે હવે દેશના ઉત્તરપશ્ચિમ ભાગ તરફ ગતિ કરી રહી છે. જેના કારણે ગુજરાત પર તેની અસર નથી પરંતુ રાજ્યમાં હળવો … Read more

સવારમાં જ 24 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો શું છે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં થઈ રહેલા વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ બુધવારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, હળવો વરસાદ આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી વરસાદની સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું … Read more