ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી.
ગુજરાતમાં હજુય કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત જોવા મળી શકે છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. • ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા • દક્ષીણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. • દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં … Read more