નવરાત્રીમાં વરસાદ પડે નહીં તો સારું..! બંગાળની ખાડીમાં લો પ્રેશર સજાર્યું, ગુજરાતમાં આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ લો પ્રેશર સજાર્યું, જેની અસર ગુજરાતમાં થતાં નવરાત્રિના દિવસો દરમ્યાન જ સામાન્ય વરસાદની શક્યતા. • ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી • દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના ગુજરાતમાં ભારે વરસાદની શકયતા નહિવત જોવા મળી રહી છે. 24, 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ રહેશે. પરંતુ બીજી તરફ કચ્છમાં ચોમાસું વિદાય લે … Read more