Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં કઇ તારીખ સુધી સામાન્ય વરસાદની કરી આગાહી ?

   – રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. રવિવારે … Read more

ગ્રામ્ય વિસ્તારોમાં હાથિયાએ સુંઢ ફેરવી, ધોધમાર વરસાદ – Gujarat heavyrain

– ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘરાજાની એન્ટ્રી – તળાજામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી બજારમાં દુકાનોનો વહેલી બંધ થઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં : પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ચિંતાનો માહોલ ભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથિએ સુંઢ ફેરવી છે. તાલુકા મથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં આકાશમાંથી આફત … Read more

ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદે ખેલ્યો ‘રાસ’, ખેલૈયાઓ અને આયોજકોના અધ્ધર શ્વાસ, જાણો વરસાદની નવી આગાહી

હવામાન વિભાગ તેમજ નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે ગુજરાતમાં 3 જિલ્લામાં વરસાદી ઝાપટાં પડ્યા છે. • ખેલૈયાઓની મજા બગડશે? • આજે ગુજરાતના 3 જિલ્લામાં વરસાદની પધરામણી • અમરેલી,બનાસકાંઠા, અને ભરૂચમાં વરસાદ કોરોનાકાળના બે વર્ષ બાદ રંગેચંગે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવરાત્રીના બીજા દિવસે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી … Read more

રેઈનકોટ-છત્રી મુકી ન દેતા! ગુજરાતમાં આ તારીખ દરમિયાન પડી શકે વરસાદ, જાણી લો હવામાન વિભાગે શું કહ્યું ?

હવામાન વિભાગની આગાહીને લઇને અમદાવાદમાં પણ 23 સપ્ટેમ્બરે છૂટાછવાયા વરસાદની શક્યતા વર્તાઇ રહી છે. • ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર • દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કચ્છમાંથી વિદાય લેવાની તૈયારીમાં •23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ કચ્છમાંથી વિદાય લેવાની તૈયારીમાં હોય … Read more

સુરતના પલસાણામાં બે કલાકની અંદર 3 ઇંચ વરસાદ,લોકોનું જનજીવન ખોરવાયું

~ ખેડૂતો મુકાયા ચિંતામાં : સુરતના મહુવામાં 0.5, માંડવી, બારડોલીમાં પાંચ મીમી વરસાદ : સુરત સિટીમાં વરસાદી વિરામ સુરત જિલ્લામાં શરૂ થયેલા પાછોતરા વરસાદમાં કાલે દિવસના બે કલાકમાં પલસાણા તાલુકામાં ત્રણ ઇંચ સહિત આખા દિવસ દરમ્યાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા તમામ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળવાની સાથે વિયર, કોઝવે છલકતા જનજીવનને વ્યાપક અસર પડી … Read more