Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યમાં કઇ તારીખ સુધી સામાન્ય વરસાદની કરી આગાહી ?

   – રાજ્યમાં છેલ્લા અમુક દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી અષાઢી જેવો માહોલ સર્જાયો છે. છેલ્લા થોડા દિવસથી જે રીતે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે. રવિવારે … Read more

ગ્રામ્ય વિસ્તારોમાં હાથિયાએ સુંઢ ફેરવી, ધોધમાર વરસાદ – Gujarat heavyrain

– ભાવનગરમાં સતત ચોથા દિવસે મેઘરાજાની એન્ટ્રી – તળાજામાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદથી બજારમાં દુકાનોનો વહેલી બંધ થઈ, ખેતરોમાં પાણી ફરી વળ્યાં : પાકને નુકસાની થવાની ખેડૂતોમાં ચિંતાનો માહોલ ભાવનગર : ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથિએ સુંઢ ફેરવી છે. તાલુકા મથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ચોમાસાના અંતિમ ચરણમાં આકાશમાંથી આફત … Read more

Fact Check: શું આ યોજના હેઠળ દેશની દરેક દીકરીઓને મળી રહ્યા છે 1.50 લાખ રૂપિયા?

PM Kanya Ashirwad Yojana: કેન્દ્ર સરકાર દેશની દરેક દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદને આર્થિક સહાય આપવામાં આવી રહી છે. આ દિવસોમાં એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં, દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર પ્રધાનમંત્રી કન્યા આશીર્વાદ યોજનાની હેઠળ બધી જ દીકરીઓને 1.50 લાખ રૂપિયા આપી … Read more

આપો જવાબ, જીતો આકર્ષક ઈનામ (એ પણ ઘરે બેઠા એકદમ ફ્રી) તો રાહ કોની જુવો છો તરત જ જોડાવો. – Agribond

આજે ખેતી ક્ષેત્રમાં ખેડૂતો પાસે જે કોઠાસૂઝ છે એ કોઈ પણ શાળામાં ભણવાથી ના મળે. આજે ઘણી જગ્યા પર સ્પર્ધા યોજાય છે અને લોકો સવાલોનાં જવાબ આપીને ઈનામ જીતે છે. આ શું ખેતી ક્ષેત્રમાં સંભવ છે? શું ખેડૂતો પણ સામાન્ય સવાલનો જવાબ આપી વિજેતા બની શકે છે? શું હકીકતમાં ખેડૂતોને પણ આવો લાભ મળી શકે … Read more