Gujarat Weather Forecast: નવી વરસાદી સિસ્ટમ ગુજરાતને અસર કરશે ?હવામાન વિભાગે કેવા વરસાદની આગાહી કરી?

Gujarat Weather Forecast

Gujarat Weather Forecast: હવામાન વિભાગ દ્વારા ચાલુ અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભવાનાઓ વ્યક્ત કરી છે. આ સાથે આગામી દિવસોમાં વધુ એક સિસ્ટમ બનવાથી ગુજરાતને લાભ મળવાની પણ શક્યતાઓ જોવાઈ રહી છે. બંગાળની ખાડીમાં બનનારી સિસ્ટમ ગુજરાતને સારો વરસાદ આપશે તેવી શક્યતાઓ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. જેમાં તેઓ આ વખતે … Read more

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘ પધરામણી થશે ?

ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા … Read more

ખેડૂત ખુશખબરી: આવતી કાલથી ફરી મેઘરાજા ના એંધાણ, ભારે વરસાદની આગાહી ?

રાજ્ય માટે ઓગસ્ટ મહિનો ચોમાસાની દ્રષ્ટિએ ડ્રાઇ રહ્યો છે. છૂટાછવાયા વરસાદ સિવાય મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. પરંતુ હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતોને રાહત આપનારી છે. કેમ કે, આવતીકાલથી જ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદી સિસ્ટમ સક્રીય ન હોવાને લીધે ચિંતા … Read more