રક્ષાબંધમાં વરસાદ આવશે ? હવામાન વિભાગની આગાહી શું છે ? | Varsad aagahi

Varsad aagahi

રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરો જઈ રહ્યો છે. દર વર્ષની સરખામણીમાં આ વર્ષે ઓગસ્ટ મહિનામાં 85 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. હાલ ગુજરાતમાં એક પણ સિસ્ટમ સક્રિય નથી. જેને કારણે ભારે વરસાદની કોઈ સંભાવના નથી. પરંતુ હવે વાતાવરણને જોતા લાગે છે કે, માત્ર ઓગસ્ટ જ નહિ, સપ્ટેમ્બર મહિનો પણ … Read more

રાજયના ખેડૂતો માટે માઠા સમાચાર, ત્રણ દિવસ બાદ ઝાપટા પણ બંધ

ગુજરાતની જનતાને વરસાદ માટે હજુ પણ રાહ જોવી પડશે. હવામાન વિભાગે આગામી એક સપ્તાહ માટે વરસાદ અંગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાટ જીલ્લાઓને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સૂકુ રહેશે તેવી આગાહી કરાઇ છે. નર્મદા, નવસારી, સુરત ડાંગ, તાપી અને દમણમાં સામાન્યથી હળવો વરસાદ રહી શેકે છે. જ્યારે 3 દિવસ બાદ અહીં વરસાદનું પ્રમાણ … Read more

હવામાન નિષ્ણાંત અંબાલાલે કરી વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘ પધરામણી થશે ?

ગુજરાતમાં ચોથા રાઉન્ડના વરસાદની રાહ જોતા ખેડૂતો માટે નિરાશાજનક સમાચાર છે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. હવામાન નિષ્ણાંતો દ્વારા … Read more

હવામાન અને પરેશભાઈ ગૌસ્વામીની આગાહી, કેવું રહેશે 5 દિવસનું હવામાન

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે મહત્વની આગાહી કરી છે. તેમણે હાલના હવામાન તથા આગામી સમયમાં આવનારા વરસાદ અંગે વાત કરી છે. મહત્વનું છે કે પાછલા કેટલાક દિવસોથી વરસાદ વિરામ લીધો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થયા બાદ રાજ્યમાં હળવા વરસાદી ઝાપટાં થઈ રહ્યા છે. હવામાન વિભાગે પણ પાંચ દિવસની શુક્રવારે કરેલી આગાહીમાં હાલ … Read more