ખેડુતો માટે વરસાદની આગાહી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી જાણો શું

અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યમાં વરસાદને લઈને ફરી આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે, રાજ્યમાં 22 અને 23 ઓગસ્ટે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે. જો કે હવે અગાઉ જેવો વરસાદ નહીં પડે. અગાઉ તેમણે ઉત્તર ગુજરાતમાં મહેસાણા, ચાણસ્મા, કડી તેમજ અન્ય આજુબાજુનાં ભાગોમાં વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. આ સિવાય સાબરકાંઠાનાં કેટલાક ભાગો, હિંમતનગર, … Read more

ખેડૂત ખુશખબરી: આવતી કાલથી ફરી મેઘરાજા ના એંધાણ, ભારે વરસાદની આગાહી ?

રાજ્ય માટે ઓગસ્ટ મહિનો ચોમાસાની દ્રષ્ટિએ ડ્રાઇ રહ્યો છે. છૂટાછવાયા વરસાદ સિવાય મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો નથી. જેના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. પરંતુ હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતોને રાહત આપનારી છે. કેમ કે, આવતીકાલથી જ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અત્યાર સુધી વરસાદી સિસ્ટમ સક્રીય ન હોવાને લીધે ચિંતા … Read more

ગુજરાતમાં આગામી 3 દિવસ મધ્યમથી ભારે વરસાદ, પરેશ ગોસ્વામી: વરાપ કેટલાં દિવસ રહેશે ?

ત્રણ દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાતા લોકોને હાલાકીનો ભય સતાવી રહ્યો છે. જેમાં દક્ષિણ, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ સાથે સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દરિયાઈ કાંઠે 40થી 45 કિમીની ગતિએ પવન ફૂંકાવાની શક્યાતો જણાઇ રહી છે. હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે નવમી તારીખે એટલે બુધવારે, જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથ, … Read more

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી, જાણો કયા પડશે મુશળધાર વરસાદ

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીએ આગામી સમયમાં વરસાદની સ્થિતિને લઇને સંભાવના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની ગુજરાત પર અસર, આગામી સમયમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ, સમગ્ર સિઝન દરમિયાન વરસાદ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. ઘણા જિલ્લોમાં હળવા વરસાદની સંભાવના છે, જ્યારે … Read more