હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ભર ઉનાળે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

શિયાળો ધીમે ધીમે અલવિદા કહી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને હવે ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. તેની વચ્ચે ઘણા એવા માવઠાઓ પણ થઇ રહ્યા છે જેમાં ફરી એક વખતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

જેમાં ઉનાળામાં વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ આ વિસ્તારમાં માવઠું થશે.તેમની આગાહી મુજબ આકરા ઉનાળાની વચ્ચે વરસાદ વરસશે, જેમાં તેઓએ એવી આગાહી કરી છે કે માર્ચ મહિનામાં માવઠું થશે એવી આગાહી તેઓએ કરી છે.

તેઓએ ગરમી વિષે પણ આગાહી કરી છે જેમાં ફેબ્રુઆરી મહિનાના અંતમાં ગરમી વધી જશે અને આ દિવસોમાં વાતાવરણમાં પણ પલટો આવી જશે એવી સંભાવના પણ કરી હતી.

તેઓએ માવઠા વિષે ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચની શરૂઆતમાં આ થશે એવી આગાહી કરી હતી. આ સહીત માર્ચ મહિનામાં જુદા જુદા રાજ્યોમાં વાતાવરણ બદલાશે જેમાં પંજાબ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં માવઠું થશે એવું શક્યતાઓ કરવામાં આવી છે અને આ રાજ્યોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ કરાઈ છે.

માર્ચ મહિનામાં પણ કેટલાક ફેરફારો જોવા મળશે અને તે મુજબ ફેબ્રુઆરીના અંતમાં ગરમીનો માહોલ વધશે. આવી જ રીતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગે આગાહી કરી હતી. ગરમીનો પારો પણ વધી રહ્યો છે અને તેને લઈને માવઠાની અસર પણ જોવા મળશે.

Leave a Comment