સવારમાં જ 24 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો શું છે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં થઈ રહેલા વરસાદ અંગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ડૉ. મોહંતીએ બુધવારે કરેલી આગાહીમાં જણાવ્યું કે, હળવો વરસાદ આગામી 4-5 દિવસ સુધી સૌરાષ્ટ્ર સિવાયના ભાગોમાં રહેવાની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં બહુ ઓછી વરસાદની સંભાવનાઓ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું … Read more

ગુજરાત પરથી ક્યારે હટશે માવઠાનું સંકટ!:અમરેલી બાદ આજે વલસાડમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, કેરીના પાકને વ્યાપક નુકસાન, હજુ બે દિવસ આગાહી

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભરઉનાળામાં ઠેર-ઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં આજે સવારથી જ વરસાદ શરૂ થય ગયો હતો. જેથી કેરીના પાકને વ્યાપક નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનો … Read more

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ભર ઉનાળે આ વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે.

શિયાળો ધીમે ધીમે અલવિદા કહી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને હવે ઉનાળાનો અહેસાસ થઇ રહ્યો છે. તેની વચ્ચે ઘણા એવા માવઠાઓ પણ થઇ રહ્યા છે જેમાં ફરી એક વખતે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉનાળામાં વરસાદ વરસશે એવી આગાહી કરવામાં આવી છે અને આ આગાહી મુજબ આ વિસ્તારમાં માવઠું થશે.તેમની … Read more