ગુજરાતમાં ફરી આગામી 3 દિવસ વરસાદની આગાહી, આજે રાજ્યના આ જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે – Gujarat Forecast For October

Gujarat Forecast For October

ગુજરાતમાં એક રીતે જોઇએ તો ચોમાસાએ હવે વિદાય લઇ લીધી છે. પરંતુ આજે ફરી એકવાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. • આજે ફરીવાર રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી – Gujarat Forecast For October • આગામી 8થી 11 ઓક્ટોબરમાં રાજ્યમાં વરસાદ વરસશે • આજે પણ કેટલાક જિલ્લાઓમાં સવારથી જોવા મળ્યો … Read more

PM kisan yojana 12માં હપ્તાને લઈને મોટી અપડેટ, આ 10 ભૂલના કારણે ખાતામાં નહિ આવે 2,000 રૂપિયા

PM Kisan Samman Nidhi Yojna 2022

PM kisan yojana : જો તમે પણ કિસાન યોજનાના લાભાર્થી છો, તો આ ખબર તમારા માટે બહુ જ મહત્વની છે. વાસ્તવમાં મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાના અત્યાર સુધી 11 હપ્તા દરેક ખેડૂતોને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે અને બહુ જ જલ્દી 12મો હપ્તો પણ બહાર પાડવામાં આવશે. પરંતુ ક્યાંક તમે આમાંથી કોઈ … Read more

દિવાળી વેકેશન તારીખ 2022-23 ,વાંચો ઓફિશ્યિલ પરિપત્ર – Diwali vacation

દિવાળી વેકેશન તારીખ 2022-23 શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે શાળાઓમાં દિવાળી વેકેશન” નિયત કરવા બાબત ઉપર્યુક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે, રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સરખી રહે તે મુજબ દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબ રાજ્યમાં … Read more

ખેડૂતો માટે / પીએમ કિસાન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ: હવે દરેક ખેડુતો ઘરે બેઠાં જાતે જ કરી શકશે આ કામ – Pm kisan yojana

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને કારણે લાભાર્થી માટે વિશેષ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખેડૂત તેમની સ્થિતિ હવે ઘરે બેઠા ઓનલાઇન ચકાસી શકે છે. આ માટે, ખેડૂતોએ પીએમ કિસાન મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. હવે વડા પ્રધાન કિસાન … Read more

Post Office Scheme – મંથલી ઇન્કમ એકાઉન્ટમાં દર મહિને થશે કમાણી:હવે તમને મળશે 6.7% વ્યાજ, અહીં જાણો આ યોજના સાથે જોડાયેલી ખાસ વાતો

Post Office Saving Schemes - India Post

સરકારે પોસ્ટ ઓફિસની કેટલીક નાની બચત યોજનાઓ પર મળતા વ્યાજદરમાં વધારો કર્યો છે. એને લઈ હવે નેશનલ સેવિંગ્સ મંથલી ઈન્કમ એકાઉન્ટ પર 6.6%ને બદલે 6.7% વાર્ષિક વ્યાજ મળશે. આ યોજનાની સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે તમારા માટે દર મહિને આવકની વ્યવસ્થા કરી શકો છો. તો ચાલો… આ વિશે વધુ માહિતી જાણીએ… Post Office … Read more

Gujarat Rain Update – નવરાત્રીના જામેલા રંગમાં વરસાદે પાડ્યો ભંગ, રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો

weather-forecast-today

Navratri Rain : ગુજરાતમાં નવરાત્રી ટાણે જ કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ખેલૈયાઓની સાથે ગરબા આયોજકોની પણ ચિંતા વધી ગઈ છે. Gujarat Rain Update : રાજ્યમાં નવલા નોરતાનો માહોલ જામ્યો છે. ખેલૈયાઓ મન ભરીને ગરબે ઝૂમી રહ્યાં છે. ત્યારે ગરબા પ્રેમીઓ માટે માઠા સમાચાર આવી રહ્યાં છે. આજે … Read more